સરકારી નોકરી કરવા ઈચ્છુક યુવકો માટે સુવર્ણ તક: સબ ઇન્સ્પેક્ટરની 1876 ખાલી જગ્યાઓ પર થશે ભરતી, લાખોમાં છે પગાર ધોરણ
Staff selection commission recruitment: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા SI ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે .આ માટેની સતાવાર નોટિફિકેશન 21 જુલાઇ 2023 ના…