Politics

’50 કરોડ પચશે નહીં, રસ્તા પર રખડવું પડશે’- એકનાથ શિંદે પર સંજય રાઉતનો ગુસ્સો ફૂટતા જાણો શું-શું કહ્યું?

શિવસેના(Shiv Sena)ના નેતા સંજય રાઉતે(Sanjay Raut) મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(Eknath Shinde) અને શિવસેનાના બળવાખોરો પર નિશાન સાધ્યું છે. નાસિકમાં કાર્યકર્તાઓને સંબોધતા રાઉતે કહ્યું, “જે ભાજપે…


‘AAP સરકારની ઈમાનદારીએ વિરોધીઓની ઊંઘ હરામ કરી નાખી’- CAG રિપોર્ટ પર કેજરીવાલે જાણો શું કહ્યું?

દિલ્હી સરકાર(Government of Delhi) અને તેની આવક અંગેના CAGના અહેવાલથી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની સરકારની છાતી ગદગદ ફૂલી ઉઠી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે જણાવ્યું…


એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં અમિત શાહ સાથે કરી મુલાકાત, બેઠકમાં જાણો શું થઇ ચર્ચા?

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઉથલપાથલ બાદ હવે શાંતિ છે. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) દિલ્હી(Delhi)ના પ્રવાસે છે. પ્રવાસના પહેલા…


શિંદે જૂથના ધારાસભ્યો પર ઉદ્ધવ ઠાકરેએ સાધ્યું નિશાન- કહ્યું કે, મારા દીકરાને ખતમ કરવાનો…

મહારાષ્ટ્ર(Maharashtra)ના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ શિવસેના(Shiv Sena)ના બળવાખોર ધારાસભ્યોને કહ્યું છે કે, તેઓ તેમને અને તેમના પરિવાર સાથે ખોટું કરનારાઓના ખોળામાં બેઠા છે. આદિત્ય…


નરેશ પટેલ કોંગ્રેસમાં ન આવ્યા એટલે જગદીશ ઠાકોરે લેઉવા પટેલોનો કોળીયો કરી નાખ્યો અને ઠાકોરોને તલવારની ધારે મુખ્યમંત્રી પદ માંગવા આગળ કર્યા

હાલમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર (Congress president Jagdish Thakor) પોતાના જાતિવાદી વલણને લઈને કોંગ્રેસમાં ઊંહાપોહ મચાવી રહ્યા છે. બીજી તરફ તેઓ કાના સાગરીતો ને ગુજરાતને…


હિન્દુત્વવાદી મોદી સરકારે અરવિંદ કેજરીવાલ પાસે માંગી મંદિરો તોડવાની મંજૂરી- જાણો દિલ્હી સરકારનો જવાબ

દિલ્હી(Delhi)ની આમ આદમી પાર્ટી(AAP)એ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. AAP નેતા સંજય સિંહે(Sanjay Singh) દાવો કર્યો છે કે, ભાજપ સરકાર(BJP government) દિલ્હીમાં મંદિર…


દિલ્હીની અર્થવ્યવસ્થાને વધુ વેગ મળે તે માટે અરવિંદ કેજરીવાલનું મોટું એલાન

દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) આજે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજધાનીમાં એક મહિનાનો દિલ્હી શોપિંગ ફેસ્ટિવલ(Delhi Shopping Festival) ઉજવવામાં આવશે. તે…


ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ફેંક્યો ખુલ્લો પડકાર- કહ્યું જો તમારામાં તેવડ હોય તો…

મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(Eknath Shinde)એ સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો હતો. આ દરમિયાન શિવસેના(Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે….


હોસ્પિટલમાંથી લાલુ યાદવની તસવીર આવી સામે- દીકરીએ ઈમોશનલ પોસ્ટ કરીને જાણો શું કહ્યું?

રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના સ્થાપના દિવસ પર લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav)ની પુત્રીએ તેના પિતાની ભાવનાત્મક તસવીરો શેર કરી છે. જેમાં લાલુ પ્રસાદ યાદવને…


AAPની ખામીઓ શોધવા ગયેલી ભાજપની ટીમને ભોંઠા પડીને ગુજરાત પાછું આવવું પડ્યું

ગુજરાત(Gujarat): રાજ્યમાં આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભા ચૂંટણીને લઈને જોરશોરથી તૈયારી કરી રહી છે. AAPનો એજેન્ડા દિલ્હી સરકાર(Delhi Government)ના થયેલા કાર્યોને બધે દર્શાવવાનો છે અને હવે…