Religion

કામદા એકાદશી 2022: આજના પવિત્ર દિવસે સંતાનપ્રાપ્તિ અને આર્થિક દુઃખો માટે કરો આ ઉપાયો

શરીર અને મનને સંતુલિત કરવા માટે હિન્દુ શાસ્ત્રોમાં વ્રત અને ઉપવાસના નિયમો બનાવવામાં આવ્યા છે. શુક્લ એકાદશી અને કૃષ્ણ એકાદશી – મહિનામાં બે વાર આવતા…


11 એપ્રિલ 2022, રાશિફળ: આજનો દિવસ આ રાશિના જાતકો માટે ખુબ લાભદાયી રહેશે

મીન રાશિ- ભક્તિ અને શ્રદ્ધા રાખો. તમામ ક્ષેત્રોમાં અનુકૂલન થશે. શ્રેષ્ઠ પ્રયાસોને ગતિ મળશે. મહત્વપૂર્ણ કાર્યોમાં ગતિ બતાવશે. અંગત વિષયોમાં રુચિ રહેશે. બુદ્ધિપૂર્વક કામ કરશે….


રામનવમીના દિવસે કરો આ 4 સરળ ઉપાય, દરેક મુશ્કેલીઓ થશે દુર

જો વ્યક્તિ જીવનમાં કોઈ મોટી સમસ્યાથી પરેશાન હોય તો તેણે ભગવાન શ્રી રામના મંદિરમાં અથવા તેમના ફોટાની સામે દિવસમાં ત્રણ વખત श्रीरामचन्द्र कृपालु भजु मन…નો…


રામનવમીના શુભ દિવસે કરો ‘અષ્ટાંગ હવન’ -દરેક કાર્યમાં મળશે સફળતા

રામનવમી (Ramanavami)ના શુભ દિવસે રામચરિતમાનસ (Ramcharitmanas)ની પવિત્ર ચોપાઈઓને આમંત્રિત કરવાની રીત એ છે કે, રાત્રે 10 વાગ્યા પછી અષ્ટાંગ હવન (Ashtanga Havan) દ્વારા તેમને સિદ્ધ…


રામનવમીના દિવસે આ 5 કામ કરવાથી મળે છે આર્થિક સંકટમાંથી મુક્તિ

ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમી ઉજવવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસના વ્રત આ દિવસે કન્યાઓની પૂજા કરીને તોડવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના છેલ્લા…


જાણો રામનવમીનું શુભ મુહૂર્ત, મહત્વ અને પૂજા વિધિ- આજના દિવસે ભૂલથી પણ નહિ કરતા આ ભૂલ

હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું વિશેષ મહત્વ છે. નવરાત્રી પણ તેમાંથી એક છે. જોકે નવરાત્રિ આખા વર્ષમાં ચાર વખત આવે છે, પરંતુ તેમાંથી શારદીય નવરાત્રી અને…


શનિવારના રોજ આ રીતે કરો હનુમાનજીની પૂજા- ખુલી જશે ભાગ્યના દરવાજા અને આવવા લાગશે લક્ષ્મી

ધાર્મિક માન્યતાઓ અનુસાર આજનો દિવસ સંકટમોચન હનુમાનજીને સમર્પિત કરવામાં આવે છે. માન્યતા અનુસાર જ્યાં શનિવારનો સંબંધ શનિ ગ્રહ સાથે છે ત્યારે તેને હનુમાનજીનો દિવસ પણ…


હનુમાનજીના આ 12 નામનો જાપ કરવાથી દુર થશે તમામ કષ્ટો, ઘરમાં આવશે શુખ-સમૃદ્ધિ

દરેક વ્યક્તિ ભગવાન શિવના રુદ્રાવતારોમાંના એક ભગવાન હનુમાનની પણ પૂજા કરે છે. કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી આ ધરતી પર જ નિવાસ કરે છે. હનુમાનજી…


ચૈત્ર નવરાત્રી 2022: નવરાત્રીના સાતમાં દિવસે કરો મહાકાળી માતાની પૂજા, દૂર થશે જીવનના તમામ કષ્ટો

આજે ચૈત્ર નવરાત્રીનો સાતમો દિવસ છે. આ દિવસે મા દુર્ગાના સાતમા સ્વરૂપ મા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. માતાના આ સ્વરૂપનો રંગ કાળો છે અને…


માતાજીએ શક્તિનો પરચો આપ્યો, ચોર મંદિરમાં ચોરી કરવા તો આવ્યો પણ માતાજીએ કર્યું એવું, જુઓ વિડીયો

આજકાલ વિચિત્ર પ્રકારની ઘટનાઓ સામે આવે છે અને એમાં પણ જ્યારથી ઈન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી તો લોકો સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ થયા છે….