IPL 2024: આ 4 ટીમ પાસે છે પ્લે ઓફમાં પહોંચવાની વધારે તક; જાણો શું કહે છે આંકડા?

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન અધવચ્ચે જ ચાલી રહી છે. તમામ ટીમોએ તેમની લગભગ અડધી મેચ રમી છે. હવે અહીંથી પ્લેઓફની રેસ તેજ…

View More IPL 2024: આ 4 ટીમ પાસે છે પ્લે ઓફમાં પહોંચવાની વધારે તક; જાણો શું કહે છે આંકડા?

ક્ષત્રિય સમાજ જેનો વિરોધ કરી રહ્યા છે, ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પાસે છે એટલી મિલકત કે, જાણીને તમે દંગ રહી જશો…

Parshottam Rupala Sampati: લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. આ વચ્ચે…

View More ક્ષત્રિય સમાજ જેનો વિરોધ કરી રહ્યા છે, ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પાસે છે એટલી મિલકત કે, જાણીને તમે દંગ રહી જશો…

RCBની ડૂબતી નૈયાને વધુ એક ઝટકો: ગ્લેન મેક્સવેલ IPL 2024માંથી થયો બહાર; જાણો કારણ

Glenn Maxwell break from IPL 2024: IPL 2024માં સતત હારથી પરેશાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું ટેન્શન વધુ વધી ગયું છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડરે IPL 2024માંથી…

View More RCBની ડૂબતી નૈયાને વધુ એક ઝટકો: ગ્લેન મેક્સવેલ IPL 2024માંથી થયો બહાર; જાણો કારણ

લાઈવ મેચમાં ઋતુરાજનો કેચ પકડવાના ચક્કરમાં રોહિત શર્માનું પેન્ટ ઉતરી ગયું, વિડીયો વાયુવેગે વાયરલ

MI vs CSK Records: મુંબઈ ઈન્ડિયન્સનો ક્રિકેટર રોહિત શર્મા રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી હાઈપ્રોફાઈલ મેચમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બન્યો હતો. લાઈવ મેચમાં ફિલ્ડિંગ…

View More લાઈવ મેચમાં ઋતુરાજનો કેચ પકડવાના ચક્કરમાં રોહિત શર્માનું પેન્ટ ઉતરી ગયું, વિડીયો વાયુવેગે વાયરલ

ચેન્નાઈ-મુંબઈ મેચમાં બન્યા શાનદાર રેકોર્ડ: ધોનીના 5000 રન પુરા તો રોહિતના 500 છગ્ગા…

MI vs CSK Records: ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024 અલ ક્લાસિકોમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 20 રને રોમાંચક જીત મેળવી છે. મેચમાં સીએસકેની ટીમે ટોસ હાર્યા…

View More ચેન્નાઈ-મુંબઈ મેચમાં બન્યા શાનદાર રેકોર્ડ: ધોનીના 5000 રન પુરા તો રોહિતના 500 છગ્ગા…

ફરી એકવાર જોવા મળ્યો માહી ભાઈનો જલવો: છગ્ગા પર છગ્ગા મારી સ્ટેડીયમ ધ્રુજાવી દીધું…વિડીયોમાં જુઓ ધોનીએ ફટકારી સિક્સરની હેટ્રિક

MS Dhoni New Record in IPL 2024: ધીરજના ફળ મીઠા હોય છે અને જ્યારે પણ એમએસ ધોની બેટિંગમાં ધીરજ રાખે છે ત્યારે તેના ચાહકો માટે…

View More ફરી એકવાર જોવા મળ્યો માહી ભાઈનો જલવો: છગ્ગા પર છગ્ગા મારી સ્ટેડીયમ ધ્રુજાવી દીધું…વિડીયોમાં જુઓ ધોનીએ ફટકારી સિક્સરની હેટ્રિક

21 રન, 5 વિકેટ… 9 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો; આ ખતરનાક બોલર સામે નતમસ્તક થયો સિરાજ…

Jasprit Bumrah New Record: જસપ્રીત બુમરાહે ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં આરસીબી સામે પાયમાલી મચાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર (Jasprit Bumrah New Record)એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…

View More 21 રન, 5 વિકેટ… 9 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો; આ ખતરનાક બોલર સામે નતમસ્તક થયો સિરાજ…

પાંચ વર્ષ સુધી ધોની-જાડેજા જે ન કરી શક્યા, એ ઋતુરાજ ગાયકવાડે કરી બતાવ્યું: CSK માટે બનાવ્યો નવો રેકૉર્ડ

CSK vs KKR: ધોની-જાડેજા પાંચ વર્ષમાં જે ન કરી શક્યા તે રૂતુરાજ ગાયકવાડે કરી બતાવ્યું.ચેન્નાઈ સુપર કિંગ્સના(CSK vs KKR) નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું બેટ ચેપોક…

View More પાંચ વર્ષ સુધી ધોની-જાડેજા જે ન કરી શક્યા, એ ઋતુરાજ ગાયકવાડે કરી બતાવ્યું: CSK માટે બનાવ્યો નવો રેકૉર્ડ

આ ઘાતક ખેલાડી ઋષભ પંત અને સૂર્યા માટે બની શકે છે ખતરો, T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં પણ મળી શકે છે સ્થાન

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) દરમિયાન, ઘણા ભારતીય ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે તેમની તાકાત બતાવી રહ્યા…

View More આ ઘાતક ખેલાડી ઋષભ પંત અને સૂર્યા માટે બની શકે છે ખતરો, T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં પણ મળી શકે છે સ્થાન

IPL 2024: 10 મેચ 35 કરોડ લોકોએ જોઈ..! 17મી સિઝનમાં દર્શકોની સંખ્યાના તમામ રેકોર્ડ તૂટી ગયા

IPL 2024: આઈપીએલ 2024માં બેટ્સમેનો અને બોલરો સતત ધમાલ મચાવે છે. લોકો પણ IPL મેચ જોવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. સ્થિતિ એ છે…

View More IPL 2024: 10 મેચ 35 કરોડ લોકોએ જોઈ..! 17મી સિઝનમાં દર્શકોની સંખ્યાના તમામ રેકોર્ડ તૂટી ગયા

IPL મેચની તમારી ટિકિટ નકલી તો નથી ને? સુરતમાંથી ઝડપાયું નકલી ટિકિટ વેચવાનું મસમોટું કૌભાંડ, 7લોકોની ધરપકડ

Fake IPL Tickets in Surat: સુરતમાંથી IPLની નકલી ટિકિટ ઓનલાઈન વેચવાનું કૌભાંડ મુંબઈ સાયબર સેલ દ્વારા ઝડપાયું છે. આ સાથે જ મુંબઈ સાયબર સેલે મુખ્ય…

View More IPL મેચની તમારી ટિકિટ નકલી તો નથી ને? સુરતમાંથી ઝડપાયું નકલી ટિકિટ વેચવાનું મસમોટું કૌભાંડ, 7લોકોની ધરપકડ

લ્યો બોલો..! ફરી એક વાર IPL ખેલાડીઓની સુરક્ષામાં મોટી ચૂક; LIVE મેચમાં થયું એવું કે રોહિત અને ઈશાન ડરી ગયા, જુઓ વિડીયો

MI vs RR IPL 2024: IPL 2024ની 14મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે થયો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન…

View More લ્યો બોલો..! ફરી એક વાર IPL ખેલાડીઓની સુરક્ષામાં મોટી ચૂક; LIVE મેચમાં થયું એવું કે રોહિત અને ઈશાન ડરી ગયા, જુઓ વિડીયો