કરોડોની ખંડણી માગનાર અંડર વર્લ્ડ ડોન છોટા શકિલનો માણસ પકડાયો

Published on Trishul News at 11:10 AM, Mon, 14 October 2019

Last modified on October 14th, 2019 at 11:10 AM

અંડરવર્લ્ડની દુનિયામાં દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલ ના નામ ખૂબ પ્રચલિત છે. તેમાં સુરત ક્રાઇમ બ્રાંચને છોટા શકીલના સાગરીત ની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

છોટા શકીલનો સાગરિત અહમદ રઝા એ લેન્ડ ડેવલપર ને દુબઈથી ફોન કરી ધમકી આપી હતી અને દોઢ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.

મુંબઈમાં તેની ધરપકડ થતાં સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી લીધો છે તેને સુરત લાવવામાં આવ્યો છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "કરોડોની ખંડણી માગનાર અંડર વર્લ્ડ ડોન છોટા શકિલનો માણસ પકડાયો"

Leave a comment

Your email address will not be published.


*