સુરત : કન્ટેઈનર ટેન્કર પાછળ ઘુસી ગયું, 4 નું ઘટના સ્થળે મોત…

ગુરુવારે સવારે નેશનલ હાઈવે પર કીમ ચોકડીના ભમોરા પાટિયા નજીક ટેન્કરની પાછળના ભાગે એક કન્ટેનર ઘુસી ગયો હતો, જેમાં કન્ટેનરમાં સવાર ચાર લોકોનું ઘટના સ્થળે…

ગુરુવારે સવારે નેશનલ હાઈવે પર કીમ ચોકડીના ભમોરા પાટિયા નજીક ટેન્કરની પાછળના ભાગે એક કન્ટેનર ઘુસી ગયો હતો, જેમાં કન્ટેનરમાં સવાર ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બે માણસોના મૃતદેહ કન્ટેનરમાં એવી રીતે ફસાઈ ગયા હતા કે,તે માંડ માંડ કાઢી લેવામાં આવ્યો હતો. આ અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.

ગુરૂવાર સવાર ની ઘટના:

ગુરુવારે નેશનલ હાઈવે 8 પર કિમ ચોકડીના ભાભોર પાટિયા નજીક બનેલા આ ભયાનક અકસ્માતમાં કન્ટેનરમાં 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસને બંને મૃતકોના મૃતદેહને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. થોડા સમય માટે અહીં ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *