શું તમારું પણ સુગર ખુબ વધે છે ? તો કરો આ ફળનું સેવન. ફક્ત 7 દિવસમાં આવશે…

ડૉક્ટર્સનું કહેવું છે કે જો તમે આ બીમારીને કંટ્રોલમાં રાખવા માગતા હોવ તો રોજે સવારે ફળો ખાવાં જોઈએ. જેમાં સફરજનને સૌથી સારું ફળ માનવામાં આવે છે. સફરજન સ્વાસ્થ્ય માટે સૌથી સારું ફળ છે. રોજ એક સફરજન ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

iAds

સફરજનમાં શરીર માટે ફાયદાકારક ફાઈબર હોય છે. તેનું સેવન કરવાથી અલ્જાઈમરથી લઇને કેન્સર અને ટ્યૂમર જેવી બીમારીઓ થતી નથી.

રિસર્ચમાં જાણવામાં મળ્યું છે કે સફરજનના જ્યૂસથી અલ્જાઈમર અટકે છે. સફરજનનનો જ્યૂસ મગજ માટે ઉત્તમ છે અને પેનક્રિયાજ કેન્સરનું જોખમ ઘટાડે છે. અમેરિકાના કેન્સર રિસર્ચના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સફરજન ખાવાથી અગ્નાશયના કેન્સરનું જોખમ 23 ટકા જેટલું ઘટે છે.

તેના સેવનથી ડાયાબિટીસ-2 નું જોખમ પણ ઘટાડે છે. સફરજન ખાતી મહિલાઓને સફરજન ના ખાતી મહિલાઓ કરતાં ડાયાબિટીસ ટાઇપ-2નું જોખમ 28 ટકા ઓછું હોય છે. તેથી જ અનેક રોગોને દૂર ભગાડતાં સફરજનને રોજ ખાવાની સલાહ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Trishul News