હવે સિંબા સ્ટાઈલ માં જોવા મળ્યા છે- ગુજરાતના પોલીસ,જુઓ આ વિડીઓ ..

ક્યારેક સિંઘમ અવતારમાં તો પછી ક્યારેક સિમ્બા સ્ટાઇલ માં ગુજરાત ના પોલીસ કમિશનર જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં બસ્તી જિલ્લામાં પહેલા પણ એક વાર…

ક્યારેક સિંઘમ અવતારમાં તો પછી ક્યારેક સિમ્બા સ્ટાઇલ માં ગુજરાત ના પોલીસ કમિશનર જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં બસ્તી જિલ્લામાં પહેલા પણ એક વાર સિંઘમ સ્ટાઈલ મા પોલીસ ઓફિસર જોવા મળી રહ્યા હતા. ગુજરાતમાં પણ એવી જ એક ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ઓફિસર સિમ્બા ફિલ્મના અંદાજમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ જાલા અગ્રવાલ જોવા મળી રહ્યા હતા.

રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ મનોજ જાલા એક કેસની શોધ કરવા માટે સિમ્બા ફિલ્મના અંદાજમાં જોવા મળી રહ્યા હતા. એનો વીડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મનોજ અગ્રવાલ કાર પર બેસીને સિમ્બા ફિલ્મના અંદાજમાં પોલીસ સ્ટેશનમાં આવી રહ્યા હતા.થોડા સમય બાદ મનોજ અગ્રવાલ બોલિવૂડ એક્ટર રણવીર સિંહની સ્ટાઈલમાં ચાલવા લાગ્યા.

ભક્તિ નગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વી.કે.ગઢવી નું કહેવું છે કે, અમારી પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે મનોજ ઝાલા એ આ વિડીયો પોતાની ડયુટી ખતમ થયા બાદ બનાવ્યો છે. ઝાલા સાહેબે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. પરંતુ તેને કોઈ દોસ્તે આવીયા અને વોટ્સ એપ પર અને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોલીસ ઓફિસર મનોજ જાલા ને અભિનય કરવાની આદત છે જેના કારણે મનોજ ઝાલાએ પોતાના અભિનય કરીને સિમ્બા ફિલ્મના અંદાજમાં પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરી હતી. આ એન્ટ્રી ના કારણે આ વિસ્તારના અન્ય પોલીસ ઓફિસરો દ્વારા ટ્રાફિક નિયમ લાગુ પાડવામાં આવ્યો હતો.

ક્યારેક સિંઘમ પછી ક્યારેક સિમ્બા અવતારમાં જોવા મળે છે પોલીસ…
પોલીસ ઓફિસર દ્વારા ઘણી વખત વિડીયો મુકવામાં આવી રહ્યા છે. જેમાં મોટાભાગે પોલીસ ઓફિસરો બોલીવૂડના એક્ટરો ની કોપી કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો ની લાઈનમાં મનોજ ઝાલા નો પણ વીડિયો સામે આવ્યો છે.જેના કારણે મનોજ ઝાલા ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે.આવેલા પણ મહેસાણા જિલ્લાના એક મહિલા પોલીસ ઓફિસર પોલીસ સ્ટેશનમાં બોલિવૂડ ફિલ્મના રોમેન્ટિક સોંગ લાઉડ સ્પીકરમાં સાંભળી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *