આ દેશમાં કોરોના ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ૨૪ કલાકમાં થયા આટલા બધા મૃત્યુ

Corona in this country assumed Rudra Roop, so many deaths in 5 hours

આખી દુનિયામાં કોરોનાવાયરસ નો પોગરામ મચેલો છે અને અત્યાર સુધી ૬૦ હજારથી વધારે લોકો અને જીવ લઇ ચુક્યો છે. ભારતમાં પણ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ ઈરાનમાં કોના લોકો ઉપર મોત બનીને વરસી રહ્યો છે.

ઈરાનમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાવાયરસ થી 151 લોકો મૃત્યુ પામ્યા છે. આખો ઈરાન દેશ વિશાળ કોરોનાવાયરસ ના ઝપેટમાં છે.હીરાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ઈરાનની અત્યાર સુધી કોરોનાવાયરસ ના કારણે ત્રણ હજારથી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દુર્ભાગ્યવશ છેલ્લા ૨૪ કલાકમાં દેશની હોસ્પિટલોમાં 151 લોકો મૃત્યુ પામ્યા છે.એટલું જ નહીં છેલ્લા ૨૪ કલાકમાં ઈરાનમાં 2400 નવા કરો નાના પીડિતો મામલાઓ ની પુષ્ટિ થઈ ચૂકી છે.

તેમજ પડોશી દેશ પાકિસ્તાનની હાલત પણ કોરોનાવાયરસ ના કારણે ખૂબ ખરાબ છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી ૩૧ કરોડના પીડિતની પહેચાન થઈ ચૂકી છે ત્યારે 45 લોકોનું મૃત્યુ થયું છે.તેમજ ડોન ન્યુઝ ના દાવા અનુસાર પાકિસ્તાનમાં 3118 કરોડનો પોઝિટિવ દર્દીઓની પુષ્ટિ થઈ ચૂકી છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કોરોના નો વ્યાપક અસર દેખાઈ રહી છે. ત્યાં 184 નવા મહિલાઓને પુષ્ટિ થઈ ચૂકી છે જ્યારે આખા પ્રાંતમાં 1389 લોકોનાં પોઝિટિવ મળી આવ્યા છે.

જણાવી દઈએ કે આખી દુનિયામાં કોરોનાવાયરસ ના કારણે 60 હજારથી વધારે લોકો અત્યાર સુધી મરી ચૂક્યા છે જ્યારે લાખો લોકો તેનાથી પીડિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: