પ્રેમિકાનો અશ્લીલ વિડીયો ઉતારી વારંવાર હવસનો શિકાર બનાવતો રહ્યો એકતરફી પ્રેમી- આ ‘વિડીયો કલીપ’ જોઇને…

હાલમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પાગલ પ્રેમીએ પોતાની પ્રેમિકાનો આપત્તિજનક વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરી તેનું શોષણ કર્યું. પછી…

હાલમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પાગલ પ્રેમીએ પોતાની પ્રેમિકાનો આપત્તિજનક વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરી તેનું શોષણ કર્યું. પછી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. છોકરીએ આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસ હવે કેસ નોંધ્યા બાદ આરોપીની શોધખોળ કરી રહી છે.

પ્રેમિકાનો બનાવ્યો અશ્લીલ વીડિયો
એક તરફી પ્રેમમાં પાગલ યુવકએ પ્રેમિકાને બદનામ કરવાના ઇરાદા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આરોપી વારંવાર પોતાની પ્રેમિકાને અશ્લીલ વિડિયો બતાવી, તેને બ્લેકમેઇલ કરી તેની સાથે શારીરિક સંબંધ બનાવતો રહ્યો.

બ્લેકમેલ કરી છોકરી સાથે બનાવતો રહ્યો શારીરિક સંબંધ
છોકરી ની ફરિયાદ બાદ પોલીસ શોધખોળ લાગી છે. પરંતુ જેવા મામલો મીડિયામાં આવ્યો તો ઉતાવળમાં પોલીસે આરોપી પ્રેમી વિરુદ્ધ આરટીઆઇ અંતર્ગત જાનથી મારવાની ધમકી, બલાત્કાર, બ્લેક મેઇલિંગ સહિત ઘણી ધારાઓ અંતર્ગત મામલો નોંધી આરોપીની શોધખોળ ઝડપી બનાવી દીધી.

પોલીસ આરોપીની શોધખોળ લાગી
પોલીસ અધિકારી આશુતોષ શુક્લે જણાવ્યું કે, વાઇરલ વિડીયો પનીયારા થાના ક્ષેત્રનો છે. છોકરી નો વિડીયો વાયરલ કરનાર વ્યક્તિ હજુ પણ ગિરફતાર નથી થઈ શક્યો, કેસમાંથી આરોપીની શોધખોળ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *