બોલીવુડની હિરોઈનોને પણ ટક્કર આપે, તેટલી હોટ છે અક્ષર પટેલની ગર્લફ્રેન્ડ- જન્મદિવસના દિવસે જ કરી લીધી સગાઇ

ઈમ ઇન્ડીયામાં ધૂઆધાર બેટિંગ અને બોલિંગ કરનારા ગુજરાતના અક્ષર પટેલે (Akshar Patel) સગાઇ કરી લીધી છે. કેટલાય સમયથી અક્ષર તેની પ્રેમિકા સાથે પ્રેમમાં હતો. ભારતીય…

ઈમ ઇન્ડીયામાં ધૂઆધાર બેટિંગ અને બોલિંગ કરનારા ગુજરાતના અક્ષર પટેલે (Akshar Patel) સગાઇ કરી લીધી છે. કેટલાય સમયથી અક્ષર તેની પ્રેમિકા સાથે પ્રેમમાં હતો. ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે પણ પોતાના 28માં જન્મદિવસ પર પોતાના જીવનનો મોટો નિર્ણય લીધો છે. અક્ષરે તેના જન્મદિવસે તેની ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Akshar Patel (@akshar.patel)

અક્ષર અને મેહા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું હતું અને બંનેએ અક્ષરની જન્મદિનની પાર્ટીમાં એકબીજાને રીંગ પહેરાવીને એક થવાની જાહેરાત કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Dt.♍️e h ?️? (@meha2026)

વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ મેહાએ પડાવેલું એક ટેટૂ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેના આ ટેટૂ પર ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટે પણ તેને ટોન માર્યો હતો.

મેહાએ પોતાના હાથ પર અક્ષર પટેલના નામનું ટેટૂ કરાવ્યું છે. તેના હાથ પર ‘અક્ષ’ લખેલું છે. પોતાના ટેટૂના ફોટા પર ટિપ્પણી કરતા ઉનડકટે કહ્યું કે ‘તેમાં પટેલને ટેગ કરો.’

 

View this post on Instagram

 

A post shared by Dt.♍️e h ?️? (@meha2026)

અક્ષરે તેની બર્થડે પાર્ટી દરમિયાન જ સગાઈનું આયોજન કર્યું હતું. અક્ષરની બર્થડે પાર્ટીની તસવીરો પરથી આનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *