ગેન્ગરેપ નો આરોપી ઝડપાયો, મિત્રો સાથે મળીને કર્યું હતું દુષ્કર્મ

Crime rape accused arrested, Crime branch acquitted Mahendra alias Mama

સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિણીતા પર સામુહિક બળાત્કાર કરનાર પૈકી મુખ્ય આરોપી ને ક્રાઇમબ્રાન્ચે 5 વર્ષ બાદ ઝડપી પાડ્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2014 માં એક પરિણીતા રાત્રી દરમિયાન તેના પુત્ર સાથે સૂતી હતી. તેણી નો પતિ મિલ માં નાઈટ નોકરી કરવા ગયો હતો. દરમિયાન તેમની જ સોસાયટી ની બાજુમાં રહેતો મહેન્દ્ર ,અર્જુન ,નીલુ અને ટીલું નામના યુવાનો તેણી ના ઘરમાં ઘૂસ્યા હતા.

જ્યાં પરિણીતા ના પુત્ર ને મારી નાખવાની ધમકી આપી તેણી પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.જે તે સમયે 3 આરોપી ઝડપાઇ ચુક્યા હતા.જો કે મુખ્ય આરોપી મહેન્દ્ર ભાગી છૂટ્યો હતો. દરમિયાન 5 વર્ષ બાદ ક્રાઇમબ્રાન્ચે મુંબઈ થી મહેન્દ્ર ને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: