ફરી સામે આવ્યો આંખો ખોલનાર કિસ્સો સાવધાન….

8 વખત ટ્રાન્જેક્શન કરાયું. ઘણી વખત ફોન બંધ કરી દીધો. અમદાવાદમાં સેટેલાઈટ સ્થિત કંપનીના બેંક એકાઉન્ટના નેટબેન્કિંગ નું યુઝર આઈડી અને પાસવર્ડ ચોરી કરી અલગ…

8 વખત ટ્રાન્જેક્શન કરાયું.
ઘણી વખત ફોન બંધ કરી દીધો.

અમદાવાદમાં સેટેલાઈટ સ્થિત કંપનીના બેંક એકાઉન્ટના નેટબેન્કિંગ નું યુઝર આઈડી અને પાસવર્ડ ચોરી કરી અલગ અલગ બેંક એકાઉન્ટમાં 52.76 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા. અપરાધીઓ એ કંપની નો મોબાઈલ નંબર ત્રણ વાર બંધ કર્યો પછી નેટ બેન્કિંગ નો પાસવર્ડ બદલી નાખ્યો.

આઠ વખત ટ્રાન્ઝેક્શન કર્યા.
અપરાધીઓ એ અલગ અલગ આઠ વખત ટ્રાન્ઝેક્શન કર્યા. તેના પર સાઇબર ક્રાઇમ બ્રાન્ચે પાંચ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

28 મેના રોજ કંપનીનો નંબર બંધ કરી દીધો.
સેટેલાઈટ માં સાર્થક એનેક્સીમાંઆવેલા કૈલાસ દર્શન હાઉસિંગ ડેવલપમેન્ટ નામની કંપનીનું વેજલપુર ની ડીસીબી બેંકમાં ઓવરડ્રાફ્ટ અને કરંટ એકાઉન્ટ છે. નેટબેન્કિંગ માટે કંપની અલગ મોબાઈલ નંબર આપ્યો છે. 28 મેના રોજ કંપનીનો નંબર બંધ કરવામાં આવ્યો. તેથી કંપનીના એકાઉન્ટ મેનેજર મોબાઈલ કંપની ને ફોન કરી મોબાઈલ ચાલુ કરાવ્યો. બે દિવસ બાદ ફરી ફોન બંધ થઈ ગયો. ત્યારબાદ પછી ત્રણ વખત ફોન બંધ થયો. નેટબેન્કિંગ ના યુઝર આઇડી પાસવર્ડ પણ બદલી નાખવામાં આવ્યા હતા. કંપનીના મેનેજરે બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ માંગી,જેથી ખબર પડી કે વડોદરા એકાઉન્ટમાંથી કુલ આઠ વખત ટ્રાન્ઝેક્શન દ્વારા પાંચ બેન્ક એકાઉન્ટમાં 52 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લઈ ચેટિંગ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *