ભાભી-દિયરનાં પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો: પૈસા માટે ભાભીનો બળાત્કાર અને વિડીયો ઉતારી કર્યું એવું કામ…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં સમયમાં અવારનવાર ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આજકાલ તો સમગ્ર રાજ્યમાં મહિલાઓ પર સંબંધોને નામ પર શારીરિક તથા…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં સમયમાં અવારનવાર ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આજકાલ તો સમગ્ર રાજ્યમાં મહિલાઓ પર સંબંધોને નામ પર શારીરિક તથા માનસિક અત્યાચારનો ત્રાસ ખુબ જ વધી રહ્યો છે. ત્યારે ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી રહી છે.

આવી જ એક ઘટના હાલમાં દાહોદમાં જ બની છે. દિયરે ભાભીની સાથે જ દુષ્કર્મ કરીને સંબંધોને શર્મસાર પણ કર્યા હતાં. ફક્ત ઉછીના માંગી લાવેલ રૂપિયાને માટે દિયરે ભાભીની સાથે ખુબ જ ઝઘડો કર્યો હતો અને ઝઘડાએ પણ વિકરાળ સ્રૂવપ ધારણ કરી દેતાં દિયરે ફક્ત બદલો લેવા માટે જ ભાભીની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું.

આ દુષ્કર્મ કર્યાં પછી પણ દિયરે ભાભીનાં ઘણાં અશ્લિલ ફોટા પણ પાડી લીધા હતાં તેમજ એને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી દીધા હતાં, એવો આરોપ ભાભીએ જ લગાવ્યો છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ થતાં જ પોલીસે સગીર આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

આ ઘટનાની મળેલ જાણકારી પ્રમાણે, દાહોદમાં આવેલ ફતેપુરાનાં વલૂંડામા સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવતા જ હોબાળો મચી જવા પામ્યો છે. ફતેપુરામાં આવેલ વલૂંડા ખાતે કૌટુંબિક દિયરે માત્ર 23 વર્ષીય ભાભી પર બળાત્કાર ગુજારીને ગામમાં હોબાળો મચાવી દીધો હતો.

આ ઘટનામાં ભાભીએ ઉછીનાં લાવેલ રૂપિયા પરત ન આપતાં દિયરે જ તેનો બદલો લેવા માટે ભાભીની સાથે ઝઘડો પણ કર્યો હતો. ઝઘડો કર્યા પછી તો દિયર એટલાંથી શાંત ન થયો, તેને તો ભાભી ઉપર બળાત્કાર પણ ગુજાર્યો હતો. આ ઘટનામાં દિયરે ભાભી પર જ બળાત્કાર કર્યાં પછી ભાભીનાં ઘણાં અશ્લિલ ફોટા પણ મોબાઈલમાં પાડી લીધા હતા.

ભાભીએ પૈસા પરત ન આપતાં જ દિયરે જ ભાભીનાં અશ્લિલ ફોટા તેમજ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતાં. ત્યારપછી ભાભીએ દિયર પર મોટા આરોપ મૂકતા જ ફતેપુરા પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ફતેપુરા પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે સગીર દિયરની વિરુદ્ધ ફરિયાદ નોંધીને એની ધરપકડ પણ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *