લાઈવ ટીવી ડિબેટમાં મહિલા ઉભી થઈને એવી શરમજનક હરકત કરવા લાગી કે, વિડીયો જોઇને…

વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે…

વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે. આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે તો અમુક વિડીયોને જોઇને આપણે સૌ ખડખડાટ હસવા લાગીએ છીએ. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે હસવું નહિ રોકી શકો.

 

View this post on Instagram

A post shared by Trishul News (@trishulnews)

હાલમાં સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચેનલ પર લાઇવ ડિબેટ શોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પેનલના સભ્યો જેમને બોલવાની તક આપવામાં આવી ન હતી. લોકોએ પોતાનો અવાજ લોકો સુધી પહોચાડવા માટે હેરાન કરી નાખે તેવી હરકત કરી નાખી હતી.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે લાઈવ ડિબેટ દરમિયાન એક મહિલાને= બોલવાની તક આપવામાં આવી ન હતી, ત્યારે તે વચ્ચે ઊભી રહી અને ડાન્સ કરવા લાગી અને વિચિત્ર ચહેરાઓ બનાવવા લાગી. જેથી લોકોનું ધ્યાન તેની તરફ દોરાય જાય.

જ્યારે મહિલા બોલવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તેને ન્યૂઝ એન્કર અને ચર્ચામાં ભાગ લઈ રહેલા અન્ય મહેમાનોએ અટકાવી દીધી હતી. જેના કારણે મહિલા મહેમાન પાસે લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો, તેથી તેણે લાઈવ ડિબેટમાં જ નાચવાનું શરુ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીડિયો પર ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *