ચાલુ સાયકલે હેન્ડલ પર ઉભા રહીને કરી રહ્યો હતો સ્ટંટ, સામેથી કાર આવતા જે થયું તે….- જુઓ વિડીયો

વાયરલ(Viral): ઈન્ટરનેટ પર ઘણા સ્ટંટ વિડીયો(Stunt video) વાયરલ(Viral video) થયા રહેતા હોય છે અને કેટલાક સ્ટંટ એટલા ખતરનાક છે કે સ્ટંટમેન મોતના મુખમાંથી પાછા આવી…

વાયરલ(Viral): ઈન્ટરનેટ પર ઘણા સ્ટંટ વિડીયો(Stunt video) વાયરલ(Viral video) થયા રહેતા હોય છે અને કેટલાક સ્ટંટ એટલા ખતરનાક છે કે સ્ટંટમેન મોતના મુખમાંથી પાછા આવી જાય તેવા ખતરનાક હોય છે. સોશિયલ મીડિયા(Social media) પર આવા ઘણા વિડીયો જોઈ શકાય છે, જેમાં સ્ટંટ કરવા જતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. કેટલાક લોકો શો ઓફમાં એવા ભયંકર સ્ટંટ કરે છે કે એવું લાગે છે કે તેઓ મોત સાથે મજાક કરી રહ્યા હોય. કેટલાક વિડીયો જોયા પછી લોકોના રુવાડા બેઠા થઇ જાય છે. ત્યારે આવો જ એક સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઇને બે સેકન્ડ માટે તો તમારો શ્વાસ પણ થંભી જશે.

 

View this post on Instagram

 

A post shared by Cabrage 228 (@cabrage228)

તમામ પ્રકારના સ્ટંટની વચ્ચે ક્યારેક સોશિયલ મીડિયા પર આવા વિડીયો પણ જોવા મળે છે જ્યારે સ્ટંટર્સ અદ્દભુત કળા બતાવે છે અને ડર્યા વગર અહીંથી ત્યાં સાયકલ ફેરવે છે. પરંતુ હાલમાં જ જે સાયકલ સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે જે અત્યંત ખતરનાક છે. આ વિડીયોમાં એક વ્યક્તિ સાઈકલના હેન્ડલ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

રસ્તા પર સાયકલ સ્ટંટ:
વાસ્તવમાં, આ વિડીયો યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે વ્યસ્ત રોડ પર એક વ્યક્તિ પોતાની સાઇકલ પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. પહેલા તે પોતાની સાઈકલની સીટ પર ઉભો રહે છે અને પછી તેને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. આ પછી, તે સાયકલના હેન્ડલ પર પોતાનો એક પગ મૂકીને સ્ટંટ કરવાનું શરૂ કરે છે.

વિડીયો જોરદાર થઇ રહ્યો છે વાયરલ:
આ વિડીયો પોસ્ટ થતાં જ તે જોરદાર વાયરલ થઈ ગયો હતો. વિડીયોને જોઈને એવું લાગે છે કે વ્યક્તિ રસ્તા પર આ સ્ટંટ તો કરી રહ્યો છે પરંતુ શું કોઈ હમણાં અકસ્માતને અંજામ આપશે, પરંતુ તેવું થતું નથી અને તે પોતાના સ્ટંટ શરુ રાખે છે અને આગળ વધે છે.

સોશીયમ મીડિયાની આ દુનિયામાં અનેક વિડીયો વાયરલ થતા રહેતા હોય છે અને આ વિડીયોને ઘણા લોકો શેર પણ કરતા હોય છે. પરંતુ આ પ્રકારના સ્ટંટના વિડીયોને આપણે અનુસરણ કરવું ના જોઈએ નહિતર આપણા અને અન્ય લોકો માટે પણ ખતરારૂપ સાબિત થઇ શકે છે, સાથે જ જીવ જોખમમાં મુકાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *