ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુરતના સરસાણા વિસ્તારમા ઝાડીઓમાંથી હત્યા કરાયેલી લાશ મળી

Dead body was found in bushes in Sarsana area of Surat

સુરતના સરથાણા વિસ્તારમાં ઝાડીઓમાંથી એક યુવક સિક્યુરિટી ગાર્ડની હત્યા કરેલી લાશ મળી આવી છે.આ સિક્યુરિટી ગાર્ડની હત્યા પથ્થરના ઘા ઝીંકીને કરાઇ હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.

ઉમરા પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક ઉમાકાંત રામરાજ તિવારે,ઉંમર વર્ષ 35,રહે. મિનારા ગાર્ડનના કમ્પાઉન્ડમાં હાઇટેક એવેન્યુ સામે વેસુ ની હત્યા ચાર દિવસ અગાઉ કરાયો હોવાનું તારણ સામે આવ્યુ છે. હાલમાં પોલીસ હત્યા શા માટે કરવામાં આવી અને કોણે કરી તે અંગે વધુ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.