જમ્યા પછી ભૂલથી પણ ન કરો આ કામ નહિતર શરીરમાં થશે આ મોટું નુકસાન

Published on: 3:23 pm, Mon, 26 July 21

મોટા ભાગના માણસો ની આદત હોય છે કે તે જમ્યા બાદ તરત જ સૂઈ જાય છે. પરંતુ આવું કરવાથી તમે બીમાર થઈ શકો છો. જો તમારી પણ આવી આદત જ હોય તો તમે તમારી આદત ને સુધારી લ્યો નહિ તો તમને પણ બીમારી થઈ શકે છે. રાત્રે જ નહિ જો તમે દિવસે પણ જમી ને સુઈ જતા હોય તો એ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.એટલા માટે તમે આ આદત ને બદલી નાખો.જો તમને પણ આવી આદત હોય તો જાણીએ તે આદતો થી થતી પરેશાની વિશે.

જો તમને જમ્યા પછી પણ ઊંઘવાની આદત હોય તો તમને તેનાથી એસિડિટી અને બળતરા થઈ શકે છે. જમ્યા પછી સુવાની આદતના લીધે ડાઈજેશન પ્રોસેસ ને ધીમી કરી નાખે છે. જમ્યા પછી શરીર ખોરાકની પાચન કરવાનું કામ ચાલુ કરી નાખે છે અને જેની સાથે જ ખોરાક પચાવવા માટે આંત એસિડ બનાવે છે અને જો આ ટાઇમ તમે સૂઈ જાવ છો તો એસિડ પેટ થી નીકળીને ફૂડ પાઇપ અને ફેફસામાં આવી જાય છે અને તેનાથી બળતરા થવાની ચાલુ થઈ જાય છે.

જો તમે જમીને સુઈ જાવ છો તો ખોરાક પણ સારી રીતે નથી પચી શકતો કેમ કે ઉગવાથી તમારા શરીરના ઘણા અંગો સ્થિર થઈ જાય છે અને તેની સાથે કામને પણ રોકી નાખે છે અને તેવામાં પાચન ની ક્રિયા ધીમી પડી જાય છે અને ઘણી પરેશાની પણ આવે છે.તમને જણાવી દઈએ કે ખોરાક લીધા પછી શરીરમાં સુગર નું પ્રમાણ વધી જાય છે.જો તમે જમીને સુઈ જાવ છો તો સુગર શરીર માં યુઝ નથી થતું અને તેથી વધારા નું શુગર બ્લડ માં મિક્સ થઈ જાય છે અને તેનાથી ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.