હવે બેડરૂમમાં નહિ પણ આ જગ્યાએ કરો સેક્સ. મજા ડબલ નહિ ત્રિપલ થઇ જશે. જાણો વિગતે

281
TrishulNews.com

આજના સમયમાં લોકોની સેક્સ લાઈફ અત્યંત કંટાળા જનક થઈ ચુકી છે. તેઓ સેક્સનો રોમાંચ અને આનંદ માણી  શકતા નથી. આવું થવા પાછળનું કારણ એ છે કે સેક્સ તેમના માટે રૂટિન થઈ ગયો હોય છે અને આ કારણે સેક્સ લાઈફ પર અસર થાય છે. પરંતુ જો તમે તમારા સેક્સનું સ્થળ બદલતા રહેશો તો સેક્સ તમારા માટે બોરિંગ નહીં થાય. જી હા, કારણ કે સેક્સની એક જ જગ્યા પણ તમારી સેક્સ લાઈફને બોરિંગ બનાવતી જ હોય છે.

એક રિસર્ચમાં પણ આ ખુલાસો થયો છે કે સ્ટીમી સેક્સ માટે કપલ્સ બેડરૂમ કરતા કીચનનો વધુ ઉપયોગ કરતા હોય છે. બ્રિટનમાં તો દર પાંચમાંથી એક વ્યક્તિ કીચનમાં સેક્સ કરવાનું પસંદ કરે છે કારણે એવું કરવું તેને થ્રિલિંગ લાગે છે. તો તમે પણ જો તમારી સેક્સ લાઈફ બોરિંગ થઈ ગઈ હોય તો આ ટ્રિક ટ્રાય કરી જ શકો છો.

કેટલાક કપલ્સ ડ્રોઈંગરૂમના સોફા પર પણ સેક્સ કરવાનું પસંદ કરે છે. આવા કપલ્સ એ બાબતને સ્વીકારે છે કે સોફા પર સેક્સ કરવાથી તેમની ડ્રાઈવ રોમાંચક રહે છે અને તેમને સેટિસ્ફેક્શન પણ ઘણું સારું મળે છે. તો કેટલાક લોકો રાત્રે સૂતા પહેલાં સાથે સાવર લેવાનું વિચારે છે અને એ સમયે સેક્સ કરવાનું માણે છે, જેથી ડિફ્રન્ટ એક્સપિરિયન્સ થાય અને ઈન્ટરકોર્સ પણ સારી રીતે થઈ શકે.

તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ કેટલાક લોકો માત્રે તેમનું સેક્સ સારી રીતે થાય એ માટે આઉટિંગ પર નીકળતા હોય છે અને કોઈક હોટેલમાં નાઈટ બુકિંગ કરતા હોય છે, જેથી સેક્સનો આનંદ લઈ શકાય.

Loading...

Loading...