શારીરિક સંબંધ બનાવતા પહેલા કરો આ જરૂરી કામ, ક્યારેય થાક નહીં લાગે…

જે રીતે ખોરાક આપણે માટે જરૂરી છે એ જ રીતે સ્વસ્થ જીવન માટે સ્ત્રી અને પુરૂષની વચ્ચે સામાન્ય શારીરિક સંબંધ પણ જરૂરી છે. સેક્સ દરેક વર્ગ માટે આનંદવર્ધક છે.

હવે જો તમે ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છો અને તમારી સેક્સ લાઈફ હેલ્ધી બનાવવા માંગો છો તો તેન માટે જરૂરી છે કે તમે સેક્સ દરમિયાન ડૂઝ અને ડોંટ્સનો ખ્યાલ રાખો. આવો જાણીએ એ ટિપ્સને જેને સેક્સ દરમિયાન કરવી કે ન કરવી જોઈએ.

સેક્સ પહેલા તમારા સાથીનો વિશ્વાસ પૂર્ણ રીતે જીતવો જરૂરી છે. યાદ રાખો કે તમે સેક્સનુ સુખ લેવા જઈ રહ્યા છો, તેથી સેક્સ બંને માટે કમ્ફર્ટેબલ અને આનંદવર્ધક હોવો જોઈએ.

સેક્સ દરમિયાન ઓરલ સેક્સ અને ફોરપ્લે ખૂબ જ મહત્વનું છે. આલિંગન અને ચુંબનથી તમે સાથીમાં ઉત્તેજના વધારી શકો છો.

સેક્સ જો યોગ્ય રીતે કરશો તો જ તમારા સાથીને સારુ લાગશે અને તમને પણ એવુ કરવામાં આનંદ આવશે.

સેક્સ સમયે તમારા મગજમાંથી બધી ચિંતાઓ કાઢી નાખો. વધુ આનંદ મેળવવા માટે એ સમયે તમે જે કરી રહ્યા છો તેની પર જ ધ્યાન કેન્દ્રિત કરો. તણાવ સારા સેક્સ મૂડને ખરાબ કરી શકે છે.

સેક્સ લાઈફની બોરિયતથી બચવા માટે દરેક વખતે નવા પોસ્ચર્સ અપનાવો. કે પછી કેટલાક આસનોનો પ્રયોગ પણ કરી શકો છો. આવુ કરવાથી સેક્સ લાઈફ બોરિંગ નહી લાગે.

સેક્સ બળજબરીપૂર્વક કરવાની વસ્તુ નથી, તેથી બંને સાથી તૈયાર હોય તે ખૂબ જ જરૂરી છે.

કહેવાય છે કે નશામાં સેક્સનો આનંદ બમણો થઈ જાય છે, પણ ઘણીવાર નશાને કારણે તમારા સાથીને નુકશાન પણ થઈ શકે છે. તેથી નશો ન કરો એ જ સારુ રહેશે.

સેક્સ દરમિયાન અતિઉત્સાહ ક્યારેક નુકશાનકારક બની જાય છે. તેથી સેક્સમાં ઉતાવળ ન કરો. સારી રીતે સેક્સનો આનંદ ઉઠાવવા માટે તમે અને તમારો સાથી સ્વચ્છતાનું ધ્યાન રાખો એ જરૂરી છે.
મહિલોઆઓ માસિકધર્મ દરમિયાન સેક્સ કરવાથી બચે.

સેક્સ સમયે તમારું પૂર્ણ ઈંવોલ્વમેંટ બતાવો :
સેક્સ પછી તરત જ પાણી ન પીવો પણ થોડીવાર પછી પાણી પીવો. હા, સેક્સ પછી કંઈક ગળ્યુ જરૂર ખાઈ શકાય છે.

સેક્સ પછી તરત હવામાં બહાર નીકળવુ જોઈએ. હવામાં બહાર નીકળવુ નુકશાનકારક છે.

એકથી વધુ લોકો સાથે સેક્સ સંબંધ બનાવતા બચો અને તમારી વયને મળતાવડા સાથી સાથે સેક્સ સંબંધ બનાવો, આવુ કરવાથી તમે ઘણી શંકાઓ અને બીમારીઓથી પણ બચી શકશો.

આવુ કરવાથી તમે સેક્સથી થતી બીમારીઓથી બચવા ઉપરાંત હેલ્ધી સેક્સનો આનંદ પણ ઉઠાવી શકશો

Facebook Comments