ભૂલથી પણ સં ભોગમાં આવું કર્યું તો તમારી મજાની થઇ જશે સજા

જયારે પણ સેક્સની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ તેનું માનશીક સંતુલન ગુમાવી બેસે છે. લોકો સેક્સને માત્ર આનંદની વસ્તુ જ સમજે છે, પણ યોગ્ય રીતે…

જયારે પણ સેક્સની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ તેનું માનશીક સંતુલન ગુમાવી બેસે છે. લોકો સેક્સને માત્ર આનંદની વસ્તુ જ સમજે છે, પણ યોગ્ય રીતે શરીરકસબંધ બાંધવાથી જીવનભર માત્ર એક્ભુલ રહી જાય છે. જો શારીરિક સબંધ બાંધતી વખતે અમુક વાતનું ધ્યાન રાખો તો તમને જિંદગીભર આનંદ આવશે અને કોઈપણ પ્રકારનું નુકશાન નહિ ભોગવવું પડે.

તો જયારે તમને સેક્સનો વિચાર આવે ત્યારે તમારે સૌથી પહેલા સેફ સેક્સનો વિચાર કરવો જોઈએ. સેક્સનો સાચો અર્થ એ છે કે જો તમે પાર્ટનર સાથે સેક્સ કરી રહ્યા છો એટલે ઈંટિમેટ થાવ ત્યારે બંનેમાંથી કોઈને પણ શારીરિક ઈજા ન પહોંચે. નહીતર તમારા આનંદમાં કોઈપણ સજાનો ભોગ બની શકે છે.

સેક્સ કરતી વખતે એવી ઘણી પોઝિશનો હોય છે જે પુરુષો માટે ખતરનાક સાબિત થાય છે. જેમાં તેમના પ્રાઇવેટ પાર્ટમાં ભારે ઈજા પહોંચે છે. દરેક પ્રકારની સાવધાની રાખવા છતાં પણ આ પ્રકારની બીમારી થાય છે અને પુરુષોની વાત કરીએ તો તેને પીનાઈલ ફ્રેક્ચર એટલે કે પેનિસમાં ફ્રેક્ચર થવાની પણ સંભાવના રહે છે. અને આ બીમારી થતા તે ખુબ જ પીડાજનક સાબિત થઇ શકે છે.

વિશ્વમાં ઘણા લોકો એવા છે કે જેને સેક્સ દરમિયાન ડોગી સ્ટાઈલ ખુબ જ પસંદ આવે છે. પણ 41 ટકા લોકોને ડોગી સ્ટાઈલ સેક્સ દરમિયાન પેનિસ ફ્રેક્ચરનો સામનો કરવો પડે છે. તેનું કારણ એ છે કે આ સેક્સ પોઝિશનમાં રફ પેનિટ્રેશન અને વજાઈનામાં એન્ટ્રી મિસ થઈ જવાથી પુરુષોને ઈજા થવાની સંભાવના રહે છે.

વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગ થનારું સેક્સ પોઝિશન મિશનરી પણ પૂરેપૂરું સેફ નથી. અને તેમાં રિસ્ક પણ ઘણું છે. જોકે મેન ઓન ટોપ પોઝિશનમાં ફ્રેક્ચરનો ખતરો ઓછો રહે છે કેમકે બધી મૂવમેન્ટ પુરુષો કંટ્રોલ કરે છે, તેમ છતાં પણ થ્રસ્ટ જરૂરથી વધારે થાય તો પેનિસને ઈજા પહોંચે છે.

ટોપ પોઝિશનમાં પણ પુરુષોને ઈજા થવાની સંભાવના રહેલી છે કેમ કે ફિમેલ પાર્ટનરનું બધું વજન પુરુષના પાઈવેટ પાર્ટ પર આવી જતું હોય છે. એવામાં જો ફિમેલ પાર્ટનરની મૂવમેન્ટ વધુ રફ હોય, ફાસ્ટ અથવા ટ્વિસ્ટ વાળી છે તો મેલ પાર્ટનરને સેક્સ દરમિયાન ઈજા થવાનો ખતરો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *