રૂપિયાની જરૂર છે તો ચિંતા ન કરો: ગણતરીની મીનીટોમાં જ મળી જશે 10 લાખ રૂપિયા, અપનાવો આ આસાન રસ્તો

જો તમને હાલમાં રૂપિયાની જરૂર છે અને તમે જ્યાં ત્યાં રૂપિયા માટે ભટકી રહ્યા છો. તો હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. હવે તમને ગણતીરીની…

જો તમને હાલમાં રૂપિયાની જરૂર છે અને તમે જ્યાં ત્યાં રૂપિયા માટે ભટકી રહ્યા છો. તો હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. હવે તમને ગણતીરીની થોડી જ મીનીટમાં 1 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધી લોન સરળતાથી મળી જશે અને એ પણ માસિક હપ્તા સાથે મળશે. ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક તમને આ લોન આપશે. બેંકે તાજેતરમાં જાહેરાત કરી છે કે, તે પોતાના ગ્રાહકોને 1 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધી લોન સરળતાથી અને એ પણ માસિક હપ્તે મિનિટોની અંદર આપવા જઈ રહ્યા છે.

અમે તમને જણાવી દઈએ કે, આ પ્રકારની સુવિધા ફિનટેક પ્લેટફોર્મ અને ડિજીટલ કરદાતા, લોનટેપની સાથે એક રણનીતિક ભાગીદારી કરશે. આ પ્રકારની માહિતી ઉજ્જીવનના સ્મોલ ફાઈનાન્સ બેંકના એપીઆઈ બેંકીંગના પહેલા ભાગમાં કહેવામાં આવ્યું છે.

આ પહેલના માધ્યમને કારણે 150થી વધારે એપીઆઈ ઉપલબ્ધ કરવામાં આવશે. જે ડિજીટલ દેણદારી, ડિજીટલ ઉધાર અને ફિનટેકની ચુકવણીના ઉદ્દેશ્યો માટે સુરક્ષિત ટાઈઅપની અને ઝડપી રજૂઆત કરશે. આ માહિતી લોનટેપના પ્લેટફોર્મના માધ્મયથી ગ્રાહકોને મોટી સિરીઝ માટે બેંકની નાણાકીય સેવાઓનો વિસ્તરણ કરવા માટે બેગુણા ઉદ્દેશ્યોને પણ પુરો કરશે.

ગ્રાહક હવે ગણતીરીની મિનિટોની અંદર સરળતાથી ક્રેડિટ પર સ્વીકૃતિ પ્રાપ્ત કરી શકે છે. લોનટેપ અત્યાર સુધી પોતાના પ્લેટફોર્મના માધ્યમ દ્વારા અંદાજે 32,000 ગ્રાહકોને આ સેવા આપી ચુક્યા છે. ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લોનટેપના પ્લેટફોર્મ દ્વારા વધુમાં વધુ 48 મહિનાના કાર્યકાળ સાથે 1 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત લોન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *