પુરુષોમાં સેક્શુઅલ સ્ટેમિના વધારે છે આ ઘરેલું ઉપાય, જાણો અહીં

Sponsors Ads

સેક્શુઅલ સ્ટેમિના એટલે કે યૌન તાકાત વધારવા માટે પુરુષો દવાઓની મદદ લે છે. લાંબા સમય સુધી સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં સૌથી સારો રસ્તો છે નેચરલ વસ્તુઓની મદદથી સ્ટેમિના બૂસ્ટ કરવો. તો આજે અમે તમને કેટલાક નેચરલ ડ્રિક્સ વિશે માહિતી આપીશું જે તમને મદદરૂપ થશે…

Sponsors Ads

બીટનું જ્યૂસ


Loading...

બીટમાં અન્ય શાકભાજીની સરખામણીએ 20 ગણું વારે નાઈટ્રેટ હોય છે. સાથે તે બોરૉન મિનરલનું રિચ સોર્સ છે. બોરૉન સેક્સ હૉર્મોન્સ પ્રોડક્શનમાં મદદ કરે છે. રોજ બીટનું જ્યૂસ પીવાથી બ્લડ ફ્લો સુધરે છેે અને સ્ટેમિના વધારવામાં મદદ કરે છે.

Sponsors Ads

દૂધ

હેલ્ધી સેક્સ લાઈફ માટે આ સજેશન આપવામાં આવે છે કે દૂધ પીવું જોઈએ. જેમાં રહેલી ફેટ શરીરને એક્ટિવ રાખે છે. બ્લડ ફ્લોને પોઝિટિવ વે માં ઈફેક્ટ કરે છે, જે યૌન સંબંધ દરમિયાન સ્ટેમિના બનાવી રાખવામાં મદદ કરે છે.

દાડમનું જ્યૂસ

દાડમનું જ્યૂસની લોહીના પ્રવાહ પર અસર થાય છે. આ બ્લડ સર્કુલેશન સુધારવામાં મદદ કરે છે. તેનાથી ઈરેક્શન સંબંધી સમસ્યા લડી શકાય છે. પુરૂષ વધારે સારી રીતે સેક્શુઅલ એક્ટિવિટી એન્જોય કરી શકે છે.

એવકાડો જ્યૂસ

એવકાડોમાં અનેક પોષક તત્વો હોય છે. તેમાં મિનરલ અને વિટામિનની ભરમાર હોય છે.જે ઓવરઓલ સ્ટેમિના વધારે છે જે યૌન ક્રિયામાં મદદ કરે છે.

એલોવેરા જ્યૂસ

એલોવેરા જ્યૂસમાં દરેકને તેનો ટેસ્ટ સૂટ કરતો નથી, પરંતુ તાકાત વધારવા માટે સારું ડ્રિંક્સ છે. રોજ એક ગ્લાસ પીવાથી તમે ફરક અનુભવશો.

બનાના શેક

બનાના શેક સેક્શુઅલ હૉર્મોન પ્રોડ્યૂસ કરવામાં મદદ કરે છે. તમે ઈચ્છો તો મધ પણ એડ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...