દુબઈના પ્રિન્સની ગાડી પર કબુતર માળો બનાવ્યો તો રાજકુમારે કર્યું એવું કે તમારું દિલ ખુશ થઇ જશે

દુબઇના ક્રાઉન પ્રિન્સ, શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તોમ, ઇન્સ્ટાગ્રામનો રાજા છે, જ્યાં તેઓ વિશ્વ દ્વારા ‘ફાજા’ તરીકે ઓળખાય છે. તેણે ભૂતકાળમાં લોકોનું…

દુબઇના ક્રાઉન પ્રિન્સ, શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તોમ, ઇન્સ્ટાગ્રામનો રાજા છે, જ્યાં તેઓ વિશ્વ દ્વારા ‘ફાજા’ તરીકે ઓળખાય છે. તેણે ભૂતકાળમાં લોકોનું દિલ જીતી લીધું હતું. ખરેખર, એક કબૂતર તેની લક્ઝરી એસયુવી કારના બોનેટ પર માળો બનાવી નાખે છે.

જો આવી સ્થિતિમાં કારનો ઉપયોગ કરવામાં આવ્યો હોત, તો માળો કાઢવો પડયો હોત. તેથી પ્રિંસે કારને વાપરવાને બદલે તેની ફરતે સુરક્ષા કવચ બનાવી દીધું અને આ પક્ષીને સુરક્ષા પૂરી પાડી. તેઓએ લાલ ટેપ વડે કારની આજુબાજુ સુરક્ષિત ઘેરો બનાવી દીધો હતો. તેની મહેનત સફળ રહી અને હવે તે ઇંડામાંથી ઇંડા નીકળ્યા છે. અહી નીચે જુઓ વિડીયો

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

તેણે 12 ઓગસ્ટના રોજ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, “કેટલીક વાર જીવનમાં નાની નાની બાબતો જરૂરીયાત કરતા કરતા વધારે હોય છે.” સમાચાર લખાય ત્યાં સુધીમાં આ વીડિયોને 1 મિલિયનથી વધુ વ્યૂ અને સેંકડો ટિપ્પણીઓ મળી છે.

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ તેમની ઉદારતાને કારણે ઇન્ટરનેટ પર પ્રભુત્વ ધરાવે છે. બન્યું એવું કે પક્ષીઓએ તેમની કાર પર માળો બનાવ્યો, ત્યારબાદ તેઓએ તે કારનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. આ પછી, પક્ષીઓએ તેમાં ઇંડા મુક્યા અને બચ્ચા ના જન્મ સુધી તેને VIP જેવી સુવિધા આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *