સંભોગ કરતા પહેલા ક્યારેય ન કરશો આ ભૂલો, નહીંતર…

સંબંધોમાં જો થોડી પણ દૂરી આવે તો તેમાં ખટાશ આવી જાય છે, પરંતુ જો નિકટતાની ક્ષણોમાં પણ જો તમે થોડી એવી બાબતોને નજરઅંદાજ કરો તો એ પળોની મજા પણ ખરાબ થઇ જાય છે. તો અહીં એવી 3 વાતો જણાવવામાં આવી છે જેનાથી તમારી એ ક્ષણોની પળોની મજા બરબાદ થઈ જાય છે.

જે પુરુષોને સેક્સ માણતા પહેલા શેવિંગ કરવાની આદત હોય તેમને રેસીસ પડી જતા હોય છે અને જો વાગી જાય તો ઘા પણ થઈ શકે છે. આ કારણે સેક્સ કરવાના થોડા કલાકો પહેલા જ શેવિંગ કરી લેવું.

તમે તમારી અંગત પળો માણી રહ્યા હોવ અને તે જ વખતે તમારો ફોન રણકે તો? કેટલીકવાર તો આવા ફોનને અવોઈડ કરવું પણ મુશ્કેલ હોય છે. વળી જો તમે તે વખતે ફોનને રીસિવ કરશો તો તમારી પાર્ટનરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જશે તે નક્કી છે. તેથી તમારા માટે એ જ બહેતર રહેશે કે સેક્સ કરતા પહેલા ફોનને ભૂલ્યા વગર ઓફ જ કરી દો.

મહિલાઓને સામાન્ય રીતે સેક્સના મૂડમાં આવતા થોડી વાર લાગે છે. તેમને સમય આપો અને ધીરે-ધીરે રોમેન્ટિક પળોની શરૂઆત કરો. મોટાભાગની ગર્લ્સ કિસિંગ, ટચિંગ, પેમ્પરિંગને ખૂબ જ પસંદ કરતી હોય છે. તેની સાથે ઈન્ટિમેટ થતાં પહેલા તેને તમારા સ્પર્શનો આનંદ આપો. જો તમે તેને સંતોષ નહીં આપો તો શક્ય છે કે તે ફ્રસ્ટ્રેટ થઈ જાય, જેનું પરિણામ અલ્ટિમેટલી તો તમારે જ ભોગવવું પડશે.

આ પણ વાંચો: સંભોગ દરમિયાન શુ તમને પણ થાય છે આવી મુશ્કેલીઓ

લગ્ન પછી અનેક પતિ-પત્નીને સેક્સની મજા માણવામાં સંતોષ મળતો હોતો નથી. કારણકે કેટલીક એવી વાતો હોય છે જે તમે યોગ્ય રીતે જાણતા નથી. જેનાથી કેટલીક મુશ્કેલીઓ પડે છે. તો જાણી લો તમે પણ સેક્સ દરમિયાન કપલને કઇ કઇ સમસ્યા થાય છે

સેક્સ દરમિયાન પત્નીને સંતોષ મળ્યો છે કે નહીં એ જાણવાનો સરળ અને સચોટ ઉપાય એ છે કે તમે તમારી પત્નીને સીધેસીધું પૂછી લો કે તેને પરાકાષ્ઠા પ્રાપ્ત થઇ છે કે નહીં?

સ્ત્રીને જાતીય સંતોષ થાય કે ન થાય એની સાથે ગર્ભાધાન થવાને કોઇ જ સંબંધ નથી. એવી અસંખ્ય સ્ત્રીઓ છે. જેમને સમાગમમાં ક્યારેય સંતોષ ન મળ્યો હોય છતાં પણ બે-ત્રણ બાળકોની માતા બની ચૂકી હોય છે.

માસિકસ્રાવ એ રોગ નથી, પરંતુ વધુ પડતા સ્રાવ માટે સારવાર જરૂરી છે. જેમના પતિઓ જાતીય સમસ્યાઓથી પીડાતા હોય છે તેવી ઘણી સ્ત્રીઓ એવી ખોટી માન્યતા ધરાવતી થઇ જાય છે કે તેઓ પોતે ‘આકર્ષવા’, ‘ચાહવા યોગ્ય’ નથી અને તેઓને લીધે જ તેમના પતિને આવી તકલીફ થાય છે.

રિલેશન રાખતી વખતે અનેક ગેરમાન્યતાઓ મનમાંથી કાઢી નાખો. જો તમે રિલેશન રાખ્યા પછી સતત આવા પ્રકારના વિચારો કરશો તો તમે ડિપ્રેશનનો પણ ભોગ બની શકો છો.

Facebook Comments