જો તમારી પાસે આ દસ રૂપિયાની નોટ હશે, તો ઘરેબેઠા જ થઇ જશો માલામાલ

Published on: 4:48 pm, Sun, 18 October 20

કોરોના કાળમાં જો તમે કમાણી રવાની તક જોઈ રહ્યાં હો તો તમારી પાસે ઘરે બેઠાં કુલ 25,000 રૂપિયા કમાવવાની તક છે તથા સૌથી મહત્વની વાત તો એ છે કે, તમારે કંઈ પણ કરવાની જરૂર રહેતી નથી.તમારી પાસે ફક્ત એક 10 રૂપિયાની નોટ હોવી જોઈએ તથા 25,000 રૂપિયા તમારી પાસે આવી જશે. આપને જણાવી દઈએ કે, તમારી પાસે કઈ 10ની નોટ હોવી જોઈએ તથા તમે કેવી કમાણી કરી શકો છો.

1 નોટ બનાવી દેશે અમીર :
હાલમાં નવી નોટો બધી જ જગ્યાએ જોવા મળી રહી છે પણ જૂની નોટ માર્કેટમાંથી લુપ્ત થઈ રહી છે. એવા સમયમાં જો તમારી પાસે જૂની 10 રૂપિયાની નોટ તો તમે કમાણી કરી શકો છો. જો 10 રૂપિયાની જે નોટની અમે વાત કરીએ છીએ તે કેટલાંક વર્ષો પહેલા ભારતમાં ચાલતી હતી.

કઈ છે આ નોટ :
આપને જણાવી દઈએ કે, બ્રિટીશ ભારતમાં એવી કેટલીક નોટો ચાલતી હતી. જેને હવે કોઈની પાસે માહિતી પણ નહીં હોય. પહેલા કુલ 10 રૂપિયાની નોટ પર અશોક સ્તંભ રહેતો હતો. કુલ 3 મોં વાળા સિંહની નોટ હવે દુર્લભ થઈ ચુકી છે પણ જો તમારી પાસે એ નોટ છે તો તમારૂ નસીબ ચમકી શકે છે.

કેટલા રૂપિયા મળશે :
માત્ર આ 1 નોટના બદલામાં તમને કુલ 25,000 રૂપિયા મળી શકે છે. અગત્યની વાત તો એ છે કે, તમે આ નોટને ઘરે બેઠા ઓનલાઈન વેચી શકો છો.

ક્યાં વેચી શકો છો આ નોટ :
આપને જણાવી દઈએ કે, ઈન્ડિયામાર્ટ, શોપક્લુજ તથા મરૂધર આર્ટ્સ પર આ નોટોની ઘરે બેઠા સારી એવી કિંમત પર વેચી શકાય છે. આ પ્લેટફોર્મ્સ પર આ નોટની સારી કિંમત મળશે. આ કંપનીની સાઈટ પર જઈને તમે આ નોટ વેચી શકો છો. એના બદલામાં તમને કુલ 25,000 રૂપિયા મળી જશે.

વર્ષ 1943માં જાહેર કરાઈ હતી :
આપને જણાવી દઈએ કે, નોટને વર્ષ 1943માં બ્રિટીશ રાજ દ્વારા જાહેર કરાઈ હતી. આ નોટ પર ભારતીય CD દેશમુખના હસ્તાક્ષર છે. માત્ર 10 રૂપિયાની આ જૂની નોટમાં એક બાજુ અશોક સ્થંભ છે તો બીજી બાજુ એક હોડકી છે. આ નોટની પાછળની બંને બાજુ અંગ્રેજીમાં 10 રૂપિયા લખવામાં આવેલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle