ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કોરોનાને કારણે સલમાન અને અક્ષય કુમારની ફિલ્મો રીલીઝ ન થઇ શકી, જાણો કઈ ફિલ્મ આવવાની હતી

આ વર્ષે પણ કોરોના વચ્ચે મનાવાઈ રહેલી ઈદ પહેલા થી અલગ હશે. મનુષ્યની ભાવનાઓ એવી જ રહેશે પરંતુ ઉજવણી ની રીત બદલાઈ જશે. આ વર્ષે કોઈ મોટા આયોજન જોવા નહીં મળે. બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પણ ફિલ્મના રૂપમાં કોઈ ઈદી નથી આપવા જઈ રહ્યા. આશા છે કે ટૂંક સમયમાં બધું સારું થઈ જશે.

કોરોના ને લીધે ના થઈ બોલિવૂડની સૌથી મોટી ટક્કર

આમ તો કોરોનાવાયરસના લીધે સિનેમાઘરમાં લાંબા સમયથી તળાવો લાગેલા છે. એવામાં કોઇ પણ નવી ફિલ્મ રિલીઝ નથી થઈ રહી.પરંતુ શું તમને ખબર છે જો આ કોના સંકટ આપણા વચ્ચે ન હોત જો દેશ વ્યાપી લોકડાઉન ન હોત તો આપણે લોકો બોલિવૂડની સૌથી મોટી ટક્કરના ગવાહ બની રહ્યા હોત. જી હા જો કોરોનાવાયરસ આપણી વચ્ચે ન હોત તો આ ઈદ પર સલમાન ખાનની રાધે અને અક્ષય કુમારની લક્ષ્મી બોમ એકસાથે રિલીઝ થવાની હતી. આ બંને ફિલ્મોને ઇદના દિવસે રિલીઝ કરવાની તૈયારીઓ હતી. પરંતુ આ કોરોનાવાયરસ એ દર્શકોને આ જોરદાર ટક્કરને જોવાથી વંચીત રાખી દીધા છે.

એ તરફ સલમાન ખાનની રાધેનું તો પોસ્ટપોન્ડ કરી દેવામાં આવ્યું છે.તો અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરી દેવામાં આવશે. એવામાં ફેન નિરાશ છે. તેઓને આ વાતનું પણ દુઃખ છે કે સલમાન ખાન ઈદ ઉપર આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ આપી દેત. પરંતુ અત્યારે બધું શાંત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: