કોંગ્રેસના ઉપ પ્રમુખ અને ધારાસભ્યનું રાજીનામું- કોંગ્રેસની આઠમી વિકેટ પડી

Published on Trishul News at 11:49 AM, Fri, 5 June 2020

Last modified on June 5th, 2020 at 11:49 AM

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએરાજીનામું આપ્યુ હોવાની માહિતી મળી રહી છે. મોરબી માળીયાના દહ્રસ્ભ્ય અને ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ બ્રિજેશ મેરર્જાએ રાજીનામું આપી દીધું છે. રાજ્યસભા પહેલા કોંગ્રેસના આઠમા ધારાસભ્યે રાજીનામું આપતા ભાજપના ત્રણ રાજ્યસભા ઉમેદવારો જીતી જશે તે નક્કી છે.

આ પહેલા સોમા પટેલ,  પ્રદ્યુમ્ન જાડેજા, જે.વી.કાકડિયા,  પ્રવીણ મારું,  મંગળ ગામીત, અક્ષય પટેલ, જીતુ ચૌધરી રાજીનામું આપી ચુક્યા છે. હજુ પણ શક્યતાઓ રહેલી છે કે સૌરાષ્ટ્રમાંથી વધુ ધારાસભ્યો ભાજપને ફાયદો કરાવવા પોતાના પદ પરથી રાજીનામું આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "કોંગ્રેસના ઉપ પ્રમુખ અને ધારાસભ્યનું રાજીનામું- કોંગ્રેસની આઠમી વિકેટ પડી"

Leave a comment

Your email address will not be published.


*