પતિના અફેરની વાત ખબર હોવા છતાં પણ પત્ની ન હતી નારાજ, કારણ કે…

Even though the husband knew about the affair, the wife was not offended because ...

Sponsors Ads

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે, પતિને અન્ય કોઈ મહિલા સાથે અફેર હોવાના કારણે પત્ની છુટાછેડા લઇ લે છે. પરંતુ આજે અમે તમને કંઈક એનાથી અલગ જ એક ઘટના વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ. જેમાં પતિના અફેરની વાત પત્નીને ખબર જતા પત્ની ખૂબ જ ખુશ હતી. હા, આ વાત એકદમ સાચી છે.

Sponsors Ads

સારા નામની મહિલાએ રેડિટ પ્લેટફોર્મ પર દિલની વેદના બતાવતી વખતે લોકોનો અભિપ્રાય માંગ્યો છે. સારાના લગ્નના આઠ વર્ષ થયા છે અને તેની એક ચાર વર્ષની પુત્રી પણ છે. પતિ-પત્ની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. અચાનક એક દિવસ સારાને ખબર પડી કે તેના પતિનું બીજી સ્ત્રી સાથે અફેર છે.


Loading...

જે સ્ત્રી સાથે પતિનું અફેર હતું તેને એક યુવાન પુત્રી પણ છે. સારા જાણે છે કે તેનો પતિ તે સ્ત્રીને પ્રેમ કરે છે. સારા કહે છે કે તેણીને તેના પતિના અફેર વિશે જરા પણ દુખ થયું નહોતું, પરંતુ ક્યાંક તેણી ખુશીની લાગણી અનુભવી રહી હતી. સારાએ કહ્યું કે તેણીને અન્ય મહિલા સાથે પતિના સંબંધો પ્રત્યે કોઈ નારાજગી નથી કારણ કે તે જાણે છે કે તેના પતિએ આખરે આવું કેમ કર્યું. સારાએ કહ્યું કે હવે તેમના સંબંધોમાં હવે કંઈ જ બચ્યું નથી. તેમની સેક્સ લાઈફ પણ કંટાળાજનક છે અને તેઓ કોઈક રીતે એક બીજા સાથે બેડ શેર કરે છે.

Sponsors Ads

સારાએ લખ્યું, ‘મારો પૂરો દિવસ ફક્ત મારી પુત્રી સંભાળ અને મારી નોકરીની જ રહે છે. મેં મારા પતિની શારીરિક જરૂરિયાતો તરફ ધ્યાન આપ્યું નહીં અને તેને ભાવનાત્મક ટેકો પણ ન આપ્યો. ‘પરંતુ આ ઉપરાંત કંઈક બીજું પણ હતું જે સારાએ જાહેર કર્યું. સારાએ કહ્યું કે તે શા માટે તેના પતિના અફેરની વાતની નારાજ નથી.

સારાએ કહ્યું, ‘ઘણા વર્ષો પછી હું મારા બાળપણનો મિત્રને મળી. અમે ઘણી વખત મળવાનું શરૂ કર્યું અને 3 મહિનાની મુલાકાત પછી મેં તેને મારા પતિના અફેર વિશે કહ્યું. ત્યારબાદ મારા મિત્રએ મને જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. સારાએ લખ્યું, ‘મારા મિત્રએ મને કહ્યું કે તે હંમેશાં મને પ્રેમ કરે છે. તેણે મને કહ્યું કે જ્યાં સુધી હું મારા પતિને છૂટાછેડા નહીં આપું ત્યાં સુધી તે મારી સાથે શારીરિક રહેશે નહીં. પરંતુ પ્રેમનું સપનું જોતી સારાએ જ્યારે તેણીને અચાનક ખબર પડી કે તે ગર્ભવતી છે ત્યારે સારાની વાત સાંભળ્યા પછી તેના મિત્રએ નિર્ણય કર્યો કે તે દરેક ક્ષણે તેનો ટેકો આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...