સુહાગરાતે દરેક છોકરી ઈચ્છે છે કે પતિ આમ કરે, પણ નથી કહી શકતી!

એક છોકરી માટે લગ્ન ઘણાં મહત્વના હોય છે. તે પતિ માટે પોતાનું ઘર છોડીને નવી દુનિયા વસાવે છે. તેની દરેક જરૂરિયાતો અને પસંગનું ધ્યાન રાખે છે. લગ્નના સપના પણ બાળપણથી જોતી હોય છે. તેના સાથે જ તે પોતાની પહેલી રાત માટે પણ ઘણી બાબતો વિષે વિચારે છે. છોકરાઓ ઘણી વખત પોતાની ઈચ્છાઓ આગળ છોકરીઓની ઈચ્છાઓને ઉવગણી નાખે છે. પરંતુ હકીકત એ છે કે હીરો બનવા માટે તમારે તેની ઈચ્છાઓનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. આવો જાણીએ આ 7 વાતો, જે છોકરીઓ પહેલી રાત્રે કરવા ઈચ્છે છે.

iAds

1. જરૂરી નથી કે તે પહેલી રાત્રે ફક્ત સેક્સ માટે જ હોય, તમે તેને પોતાની બાંહોમાં લઈ, પ્રેમથી વાતો કરો. આ લાગણી અપાવો કે તમે તેની સાથે હંમેશા રહેશો.

2. ઘણી વખત લગ્ન અને ભાગદોડના કારણે છોકરી સરખી રીતે ખાઈ નથી શકતી. સારું રહેશે કે તમે તેની માટે કોઈ લાઈટ ફૂડ તૈયાર કરાવી આપો. જો તમારી વાઈફ ફૂડી હોય તો મોડું ન કરશો.

3. છોકરીઓ ફર્સ્ટ નાઈટને યાદગાર બનાવવા ઈચ્છે છે, તે માટે રોમેન્ટિક તસવીરથી વધારે સારું શું હોઈ શકે? તેને હગ કરીને સેલ્ફી લો. તમે તેના કેન્ડીડ ફોટોઝ પણ લઈ શકો છો

4. ઘણી છોકરીઓ સોશિયલ મીડિયા પર એટલી એક્ટિલ હોય છે કે તે દરેક સમય અપડેટ રહેવા ઈચ્છતી હોય છે. જો તમારી વાઈફ પણ એવી જ હોય, તો તેની સાથે સોશિયલ મીડિયા પર પિક્ચર્સ શેર કરો.

5. છોકરીઓ ગિફ્ટસ્ માટે ઘણી એક્સાઈટેડ હોય છે. તેમની સાથે વિડિંગ ગિફ્ટસ્ જોઈ શકો છો. સારું રહેશે કે તમે તેની માટે કોઈ ખાસ ગિફ્ટ લઈને જાવ અને તેને સરપ્રાઈઝ આપો.

6. લગ્નમાં તમામ લોકોથી ઘેરાયેલા લોકોની ભીડ બાદ પોતાની વાઈફ સાથે સૂકુનની કેટલીક ક્ષણો વીતાવવી સારો આઈડિયા છે. તમે પ્રાઈવેટ પાર્ટી કરી શકો છો. તે માટે કેન્ડલ લાઈટ પ્લાન કરી શકો છો.

7. સૌથી જરૂરી આટલી ભાગદોડની વચ્ચે તે થાકી ગઈ હોય તો સારું રહેશે કે તમે તેને થોડો આરામ કરવા દો. તમે તેને રિલેક્સિંગ મસાજ પણ આપી શકો છો.

Trishul News