ત્રણ આખલાઓ વચ્ચે થયું ઘમાસાણ યુદ્ધ- આ વિડીયો જોઇને આંખો પહોળી થઇ જશે

સોસીયલ મીડિયામાં અવારનવાર નત નવા વિડીયો વાયરલ થતા હોય છે. જેને લાખો લોકો પસંદ કરે છે અને કોમેન્ટો કરે છે. હાલ આવો જ એક વિડીયો…

સોસીયલ મીડિયામાં અવારનવાર નત નવા વિડીયો વાયરલ થતા હોય છે. જેને લાખો લોકો પસંદ કરે છે અને કોમેન્ટો કરે છે. હાલ આવો જ એક વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એકસાથે ત્રણ ત્રણ આખલાઓ વચ્ચે ભયંકર બાબાલ જામી છે અને એક આખલાને તો ક્યાય ઉંચે ઉછાળી નીચે પછાડે છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામના એક આઈડીમાં મુકવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ વિડીયો ખુબ વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bull Farm (@bullfarm)

વિડીયો જોતા લાગી રહ્યું છે કે, આ બનાવ અહિયાં નો નથી પરંતુ મળતી માહિતી અનુસાર આ ઘટના સાઉથના દેશની છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર મુકવામાં આવ્યો હતો. આ વિડીયોને અત્યાર સુધીમાં લાખો વ્યુ આવી ગયા છે અને હજારો લોકોએ આ વિડીયોને શેર કર્યો છે.

આવા જ અતરંગી વિડીયો અવારનવાર સોસીયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અને લાખો લોકો આવા વિડીયો જોઇને ખુબ લાઇક કરે છે અને ખુબ શેર કરે છે. આવો જ એક બીજો વિડીયો પણ યુટ્યુબમાં વાયરલ થયો હતો. જેમાં એક ડેમ દેખાડવામાં આવે છે અને આ ડેમનું પાણી એટલું ઝડપી પ્રવાહમાં પસાર થાય છે કે, તેનો નજરો ખુબ જોવા લાયક બને છે.

આ વિડીયોમાં દેખાતો ડેમ ચીનમાં આવેલો છે. આ ચીનના હેનાનમાં આવેલી યેલો નદી પર આવેલા એક ડેમનો નજરો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *