બાલકનીમાં યોગ કરતાં 80 ફૂટ ઊંચેથી પડી, 11 કલાક સર્જરી ચાલી

Published on Trishul News at 10:37 AM, Wed, 28 August 2019

Last modified on August 28th, 2019 at 10:37 AM

મેક્સિકોની એક કૉલેજિયન યુવતી એલેક્સા ટેરેરસ પોતાના ફ્લેટની બાલકનીમાં યોગનાં આસનો કરી રહી હતી. એક ખાસ યોગમુદ્રા કરવાના પ્રયાસમાં એ પોતાના શરીરની સમતુલા ગુમાવી બેઠી હતી અને 80 ફૂટ ઊંચેથી ધરતી પર પડી હતી.

એલેક્સાને ગંભીર ઇજા થઇ હતી અને એના પર 11 કલાક લાંબી શસ્ત્રક્રિયા થઇ હતી. હાલ એ ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "બાલકનીમાં યોગ કરતાં 80 ફૂટ ઊંચેથી પડી, 11 કલાક સર્જરી ચાલી"

Leave a comment

Your email address will not be published.


*