લગ્નની પહેલી જ રાતે હેવાન બન્યો પતી: પત્નીના હાથ પગ બાંધીને ગુપ્તાંગ ભાગમાં કર્યું એવું કે…

એક બાજુ લોકો સ્ત્રીઓ વિશે સારી સારી વાતો કરી રહ્યા છે, જયારે બીજી બાજુ કેટલાય લોકો દ્વારા સ્ત્રીઓ સાથે ઘરેલું હિંસા થઇ રહી છે. ત્યારે…

એક બાજુ લોકો સ્ત્રીઓ વિશે સારી સારી વાતો કરી રહ્યા છે, જયારે બીજી બાજુ કેટલાય લોકો દ્વારા સ્ત્રીઓ સાથે ઘરેલું હિંસા થઇ રહી છે. ત્યારે હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે જે જાણીને તમે ચોંકી ઉઠશો. આ પ્રકારની ઘટના સામે આવે ત્યારે ઘણા લોકોનું લોહી ઉકળી ઉઠે છે.

આ ઘટનાનો ભોગ બનેલી મહિલા સાફાએ જણાવ્યું છે કે, મારા પિરીયડ ચાલી રહ્યાં હતા. ત્યારે હું મારા પતી જોડે શારીરિક સબંધ બાંધવા માટે તૈયાર થઇ નહોતી. ત્યારે મારા પતી આ વાતથી અકળાઈ ગયા અને તેમને લાગ્યું કે આ મારી સાથે સબંધ બનાવવાથી બચી રહી છે. જેને લીધે લગ્નની પહેલી રાત્રે તેમણે પહેલા તો મને મારી હતી. ત્યારબાદ તેમણે મારા હાથ પગ બાંધી દીધા હતા અને બાદમાં મારી સાથે રેપ કર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ મારા કાંડા, ચહેરા અને ગુપ્તાંગ પર ઈજા થઇ હતી.

27 વર્ષની એક મહિલાએ જણાવતા કહ્યું છે કે, તેમના જીવનમાં બનેલી ઘટના ખુબ જ ડરામણી હતી. પહેલા તો બંને એક બીજાને અત્યંત પ્રેમ કરતા હતા પરંતુ  લગ્નના એક વર્ષ થયા બાદ તે પ્રેગ્નેટ થઇ હતી અને તેમની ડીલીવરી થવાની હતી તે સમયે મારી સાથે ઝઘડો થઇ ગયો હતો અને ત્યારબાદ તેમણે મને સજા આપવાનું નક્કી કર્યું હતું.

પત્નીએ કહ્યું છે કે, તેમણે મારી સાથે જબરદસ્તી સબંધ બનાવવાનો પ્રયાસ કર્યો અને ત્યાર બાદ મારા પર રેપ કર્યો હતો. જેને લીધે મારું રું મિસકેરેજ થઇ ગયુ હતુ. ત્યારબાદ ખુબ જ ઝઘડો થયો હતો અને અંતે છૂટાછેડા લઇ લીધા હતા. આજે પણ બાળક ગુમાવ્યાનું દુખ મને થાય છે.

ઈજીપ્તમાં સુહાગરાતના દિવસે પત્ની સાથે બળજબરી પૂર્વક શારીરિક સબંધો બાધવા તે એક પ્રચલિત સમસ્યા બની ગઈ છે. દર વર્ષે આવા 6500 કેસ સામે આવે છે. જેમાં હેરેસમેન્ટ, મેરિટલ રેપ અને જબરદસ્તી શારીરિક સબંધો બાંધવા જેવી અન્ય ઘણી ઘટનાઓ સામેલ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *