અમદાવાદનો હવસખોર પતિ, પત્નીને બાથરૂમમાં સંબંધ બાંધવા કરતો મજબૂર, જો ના પાડે તો કરતો આવું…

Forcing wife to have a relationship in the bathroom.

TrishulNews.com

અમદાવાદમાં એક 19 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ શોષણનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે મારો પતિ બાથરૂમમાં શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરે છે, જો હું તેની સાથે બાથરૂમમાં શારીરિક સંબંધ ન બનાવવું તો મારી સાથે મારપીટ કરે છે. તેના સિવાય મહિલાએ પતિના મોટાભાઈ ઉપર પણ છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. આશીર્વાદ યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે સાસરિયાઓ મને દહેજ માટે હેરાન કરે છે.

દહેજ માટે ઘરે છે હેરાન.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ગોમતીપુર માં રહેનાર મહિલાએ ચાર વર્ષ અગાઉ ભાવનગરમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે, લગ્ન પછી તરત સાસરિયા વાળા યુવતીને દહેજ માટે હેરાન પરેશાન કરવા લાગ્યા હતા.મહિલાએ જણાવ્યું કે સાસરીયા વાળા હંમેશા મને અડધી રાત્રે લગાડી દેતા હતા અને મારા પિતા પાસેથી દહેજ લઈ આવવા માટે દબાણ કરતા હતા.

Loading...

એની સિવાય મહિલાએ પોતાનાપતિ પર આરોપ લગાવતા કહ્યું કે તે દરરોજ મારી સાથે શારીરિક સંબંધ બનાવવા માટે જબરદસ્તી મને બાથરૂમમાં લઈ જતો હતો. ને ત્યારે હું બાથરૂમમાં શારીરિક સંબંધ બનાવવા માટે ના પાડતી તો મારા સાથે મારપીટ પણ કરતો.

પતિના ભાઈ ઉપર પણ યુવતીનો આરોપ

મહિલાએ જણાવ્યું કે જ્યારે હું બાથરૂમમાં શારીરિક સંબંધ બનાવવા માટે ના પાડતી હતી ત્યારે તે મને ઢોર માર મારતો હતો અને જબરદસ્તીથી સંબંધ બનાવતો હતો. પતિના મોટાભાઈ ઉપર પણ છેડતીનો આરોપ લગાવ્યો હતો.યુવતીએ કહ્યું કે જ્યારે હું ઘરમાં એકલી હોવ ત્યારે પતિ નો મોટો ભાઈ મારી સાથે જબરજસ્તી કરતો હતો અને તેમણે જણાવ્યું કે,માત્ર સાસરિયાના લોકો જ નહીં પરંતુ પાડોશમાં રહેનાર એક મહિલા પણ મારા પતિને મારી વિરુદ્ધ ભડકાવી મને મારવા માટે કહેતી હતી.

સાસરિયા પક્ષના પાંચ લોકો વિરૂદ્ધ કેસ.

પતિ અને સાસરિયા પક્ષ થી કંટાળી પીડિતા યુવતી પોતાના પિતાની પાસે ગોમતીપુર પાછી ફરી અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ કરી હતી. ગોમતીપુર પોલીસે મહિલાના પતિ અને સાસરિયા પક્ષના ચાર લોકો વિરૂદ્ધ આઈપીસીની કલમ 498a, 354 સોષણ, 323, 114 અને 294 હેઠળ ફરિયાદ નોંધી છે.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.