જુગાડના મામલામાં આ લોકોનું દિમાગ ચાલતુ નથી… પણ રોકટની જેમ ઉડે છે, જુઓ જુગાડુ ફોટાઓ

ભલે દુનિયાના સૌથી મોટા આવિષ્કારનો જન્મ ભારતથી બહાર થયો હોય પરંતુ ‘જુગાડ’નો જન્મ ભારતમાં જ થયો છે તે સૌ ટકા સાચી વાત છે. આપણે ભારતીઓમાં ગજબનું ટેલેન્ટ છે.

સાયકલને મોટર સાયકલ, તો સ્કૂટરને ઓટો રિક્ષા બનાવવાની અદભુત કળા આપણી પાસે છે. જુગાડના મામલે આપણે ભારતીઓનું દિમાગ ફક્ત ચાલતું નથી પરંતુ રોકેટની જેમ ઉડે છે.

જુની વસ્તુઓ અને ખરાબ વસ્તુઓને ઉપયોગમાં કઈ રીતે લાવવી તે આપણે ભારતીઓને સારી રીતે આવડે છે.

વિશ્વાસ ન થાય તો આવી ગજબ કળાના અમુક નમુનાઓ જોતે જ જોઈ લો….

ક્યારેય તમે કપાવ્યા છે અહીંથી વાળ?

આળસની પણ હદ હોય છે ભાઈ!

અફોર્ડેબલ પાર્કિંગ For Two Bikes!

ઠંડીની સઝનમાં ફ્રિજ કંઈક આ રીતે કરે છે કામ

ક્યાંય જોઈ છે આવી નંબર પ્લેટ?

આ ભાઈ અજય દેવગણના મોટા ફેન લાગે છે

ભારતીય રેલ ફક્ત તમારા માટે

હેવ ટોઈલેટમાં પણ માણો ઠંડા પાણીની મજા…

આ ફોનની બેટરી એક વર્ષ સુધી ચાલે છે.

સાઈકલ પર માણો બાઈકની મજા

બોટલ વાળી માતાનો પ્રેમ

Trishul News