માત્ર 5 દિવસમાં આ રીતે પથરીને શરીરમાંથી કરો દૂર, જાણવા માટે અહી ક્લિક કરો

Published on: 4:26 pm, Sat, 11 September 21

મિત્રો જે વ્યક્તિને પથરી હોય તે હંમેશા ચિંતામાં રહે છે કે શું તેને પથરી કઢાવવા માટે ઓપરેશન કરવું પડશે? જરૂરી નથી કે તમે પથરીને ઓપરેશન દ્વારા કઢાવી શકો છો. આજે અમે ઘરેલુ ઉપાય જણાવીશું જેના દ્વારા તમે વગર ઓપરેશને પથરીને કઢાવી શકશો અને આ રોગ ને જડ થી ખતમ કરી શકો છો. પથરી કાઢવા માટે તમે આ ઘરેલુ ઉપાયો અપનાવી શકો છો.

સવારે ઉઠીને પથરીના દર્દીઓએ ગાજરનો રસ પીવો જોઇએ.પથરી નો જે રોગ હોય છે તે ખતમ થઇ જાય છે. પથરી ના કટકા થઈ તે પેશાબ મારફતે બહાર નીકળી જાય છે.સંચળ અને સુંઠને બંનેને 2.5 ગ્રામ લઈને પીસી ને મિક્સ કરવું જોઈએ.ગરણી થી ગાળી લેવું.રોજ એક ચમચી ગરમ પાણી સાથે લેવાનું.

મૂળાનો રસ અડધો ગ્લાસ લો, 1 લીંબુ, કાળુ મરચું પીસેલું, આ બધાને મિક્સ કરીને રોજ સવારે પાણી સાથે તેને લેવુ. તમે જોશો કે તમારો પથરી રોગ બિલકુલ ખતમ થઇ જશે. આખો દિવસ વધારે માત્રામાં પાણી પીવું. પથરી પેશાબ ની સાથે બહાર આવી શરૂ થઈ જશે. તમારે ડરવાની બિલકુલ જરૂર નથી.તમારો પથરી રોગ જડ થી ખતમ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.