સવાર-સવાર માં તમારા પાર્ટનરને આવી મસ્તીથી ઉઠાડો, પ્રેમમાં થશે વધારો.

લગ્ન જીવન માં વધુ રોમાન્સ લાવવા માટે ક્યારેક નવી નવી ટેક્નિક લાવવી જરૂરી બની જાય છે નહિતર લગ્ન જીવન નિરાશ બની જાય છે. આજે અપને આવા જ કૈક તોફાન ભર્યા ટુચકા વિષે ચર્ચા કરીશું.

1. જયારે તમે તમારા પાર્ટનર થી વહેલા ઉઠી જાવ ત્યારે તેના બાહો માં સુવાનો ઢોગ કરો , તેને હગ આપો તેમ કરવાથી નાના બાળક જેવું ફીલ થશે અને ચેહરા પાર અનેકવિધ સ્માઈલ છવાઈ જશે.

2. તમારા પાર્ટનર ને ઉઠાડવાનો સૌથી સારો રસ્તો છે મોર્નિંગ સેક્સ. એકવાર ટ્રાઈ કરી ને જોઈ લેજો. તમારા પાર્ટનર ના કાં માં હળવેથી બટકું ભરો. તેની છાતી પર હાથ ફેરવો. ફોરપ્લેય ની માંગ વગર એના પાર ચડી જાવ. સવાર નું સેક્સ તમને બંનેને એક નવી એનર્જી  થી ભરી દેશે .

3. ઘરના બીજા રૂમમાં જય ને તમારા પાર્ટનર ને મેસેજ કરો કે કેવો મૂળ છે તમારો ? લખી લેજો કે તે કૂદી ને તમારા રૂમમાં આવી જશે અને તમારા સંબંધોમાં નિકટતા આવી જશે.

4. તમારા પાર્ટનર ના ગાર્ડન પાર કિસ કરો. માત્ર સેક્સ જ નહીં કિસ થી પણ તમારા દિવસ ની શરૂઆત થઇ શકે છે.

5. તમારા પસંદગી નું મ્યુઝિક વગાડી શકાય છે રોમાન્ટિક ગીત સોફ્ટ મ્યુઝિક જેને સાંભળીને તમારું પાર્ટનર ને તમારા પાર વધુ લાગણી આવી જાય જે દિવસ ભર તમને યાદ કરતા રહે.

6. તમારી સુહાગરાત ના દિવસે તમે બેડ પર શું કર્યું હતું તે યાદ કરાવો.

Facebook Comments