લગ્નમાં કન્યાને મળી એવી ગીફ્ટ કે વરરાજાના હાલ થયા બેહાલ- જુઓ વિડીઓ

Published on: 12:12 pm, Wed, 9 June 21

લગ્ન સમારોહમાં મનોરંજન અને મજાકનું વાતાવરણ રહેવું સામાન્ય વાત છે. લગ્ન સમારોહના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેમાના ઘણા રમુજી વિડિઓ અથવા વિચિત્ર વિડિઓ હોવાને કારણે ચર્ચાનો વિષય બને છે. કેટલીકવાર લગ્નમાં કન્યા અને વરરાજાને ખૂબ વિચિત્ર ભેટો મળે છે, જે તેનાથી તેમ જ તેમના પરિવાર અને મિત્રો બંનેને આશ્ચર્યચકિત કરી દે છે. તાજેતરમાં જ આવો રમૂજી વિડિઓ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, તમે આ વિડીઓને જોશો તો તમે હસ્યા વગર રહી નહિ શકો.

ગીફ્ટ જોઈને કન્યા હેરાન થઇ ગઈ:
સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં, કન્યા અને વરરાજા સ્ટેજ પર બેઠા છે અને તેમના મિત્રો પણ તેમની આસપાસ હાજર છે. દરેક લોકો જૂથમાં ફોટા લઈ રહ્યાં છે. પછી મિત્ર કન્યાને ભેટ આપે છે. તે ગીફ્ટ ખોલતાંની સાથે જ વરરાજાની સાથે દુલ્હન પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ ગીફ્ટ ખુબ જ રમુજી છે. આ વિડીઓ જોઈને તમે પણ હસશો અને થોડું વિચિત્ર અનુભવશો.

રસોડાના વાસણ છે કે પછી…
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર એક યુઝર્સે પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. લોકો ખરેખર આ વિડિઓને ખુબ જ પસંદ કરી રહ્યા છે. ખરેખર, કન્યાને અપાયેલી ગીફ્ટમાં વેલન અને ચીપીઓ જેવી વસ્તુઓ બહાર આવે છે. હવે આ ગીફ્ટને જોઈને આશ્ચર્ય થવું સ્વાભાવિક છે.

મજાકનું વાતાવરણ સર્જાયું :
લગ્નમાં આવી મનોરંજક મજાની પળો ખૂબ પસંદ આવે છે. જેમને લીધે વાતાવરણ થોડું હળવાશ ભર્યું બને છે અને દરેકના ચહેરા પર સ્મિત પણ આવે છે. આ રમુજી વિડીયોમાં પણ એવું જ કઈક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.