63 કરોડ લોકોને નાણા મંત્રીએ આપી ભેટ, વીમા પોલિસીના નિયમોમાં આ મહત્વના કર્યા ફેરફાર

Gifts made by the finance minister to 63 crore people

૨૩ કરોડ વાહન માલિકો અને ૪૦ કરોડ નાગરિકોને નાણામંત્રાલય એ ભેટ આપી છે.સરકારે પ્રાઇવેટ કે રાજ્ય સ્વાસ્થ્ય વીમા યોજનાથી લાભાન્વિત લોકોને કોરોનાવાયરસ સંકટ સમયે રાહત આપી છે. નાણામંત્રાલયે કાયદામાં સંશોધન કર્યું છે કે 21 એપ્રિલ 2020 સુધી વીમા પ્રીમિયમની વેલિડીટી વધારી દીધી છે.

જોવા જઈએ તો કોરોનાવાયરસ ના કારણે આખા દેશમાં lockdown લાગુ થયેલું છે. જેના કારણે ઘણા લોકો નો પગાર નથી આવી રહ્યો તો ઘણી ઇન્ડસ્ટ્રી બંધ થવાથી લોકોનું કામ બંઘ પડ્યું છે.

મળી રહેલી જાણકારી મુજબ નાણામંત્રાલય વીમા અધિનિયમ ૧૯૪૮ ની ધારા 64VB માં સંશોધન કર્યું છે કે પ્રીમિયમ ચૂકવ્યા વિના આગળના કવરેજની અનુમતિ નથી આપતું. એટલા માટે વાહન માલિકો અને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ધરાવનારને પોલીસની વેલિડીટી વધારી દીધી છે. Lockdown ની સમય મર્યાદા 25 માર્ચ થી 15 એપ્રિલ સુધીની છે. એટલે કે પોલીસની બે લીટી દસ દિવસ વધારે વધી ગઈ છે.જો તમારી પોલીસી આ સમય અવધિ માં પૂરી થઈ ગઈ છે તો તમને પોલિસીના કવરેજનો લાભ મળતો રહેશે.

આવી રીતે નાણાં મંત્રાલય આ દસ દિવસો દરમિયાન વીમા પોલિસી જો પૂરી થઈ જતી હોય તો પણ હવે ગભરાવાની જરૂર નથી. કારણ કે નાણા મંત્રાલય નિયમોમાં ફેરફાર કરી ૧૦ દિવસ વધારે ની વેલીડિટી પોલીસી હોલ્ડર ને આપેલી છે.

કોરોના લાઈવ અપડેટ ગુજરાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: