ટ્રેનમાં ભાન ભૂલી છોકરીઓ… કર્યો એવો અશ્લીલ ડાંસ કે, શરમથી નીચું જોઈ ગયા મુસાફરો- વાયરલ થયો વિડીયો

Girls Sexy dance in train, Viral Video: ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટ્રેન્ડિંગ ગીત પર રીલ રેકોર્ડ કરતી છોકરીઓના ટોળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ…

Girls Sexy dance in train, Viral Video: ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટ્રેન્ડિંગ ગીત પર રીલ રેકોર્ડ કરતી છોકરીઓના ટોળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં છોકરીઓના આ ટોળાએ એવો ડાંસ કર્યો હતો કે, મુસાફરો શરમથી નીચું જોઈ ગયા હતા. આ ક્લિપને સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ભારે પ્રતિક્રિયાઓ મળી છે. હાલના સમયમાં ટ્રેન માંથી અવારનવાર વિડીયો વાયરલ થઇ રહ્યા છે, ત્યારે વધુ એક વિડીયોએ સોશિયલ મીડયા ગાંડું કર્યું છે,

આ વાયરલ વીડિયોને વૈદેહી નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. આ ટૂંકી ક્લિપમાં, છોકરીઓનું એક ટોળું ટ્રેન્ડિંગ ગીતની ધૂન પર નાચતું જોઈ શકાય છે. તેમાંથી બે અલગ-અલગ બર્થ પર હતા અને બાકીના ગ્રુપે આખા કોચમાં હંગામો મચાવ્યો હતો.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “ભાઈ, ટ્રેનમાં લોકોની સામે હું ખાઈ પણ નથી શકાતું”. અત્યાર સુધીમાં આ વીડિયોને 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. દેખીતી રીતે, સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ પાસે ક્લિપ વિશે ઘણું કહેવાનું હતું. કેટલાક લોકોએ કમેન્ટ સેક્શનમાં યુવતીને બરાબરની રોસ્ટ કરી હતી.

એક યુઝરે લખ્યું કે, મને આટલા આત્મવિશ્વાસની જરૂર નથી. અન્ય વપરાશકર્તાએ ટિપ્પણી કરતા કહ્યું, “પહેલા મેટ્રો, હવે આ… લાગે છે કે હવે ટ્રેનો નિશાના પર છે!” ખેર આ વિડીયો જોઇને ઘણા લોકોએ પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી, તમેં આ વિડીયો જોઇને શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *