દ્રાક્ષના બીજથી માત્ર 2 દિવસમાં મટાડી શકાય છે કેન્સર, જાણો કેવી રીતે?

Published on: 10:07 am, Mon, 19 July 21

વૈજ્ઞાનિકો ની નવી શોધ પર વિશ્વાસ કરીએ તો કેન્સર નો ઈલાજ માત્ર બે દિવસમાં સંભવ છે.એટલે કે જ્યારે દ્રાક્ષ એટલે કે દારૂ થી તમારા જીવનો ખતરો છે તે વાત કરવામાં આવે છે ત્યારે તમને દ્રાક્ષનું બીજ બીમારીથી બચવા માટે તૈયાર છે.

એક લાંબી શોધ પછી કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેડિકલ ફિઝિક્સ તેમજ સાયકોલોજીના સિનિયર પ્રોફેસર ડો.હાર્ડિન બી જોન્સ નું કહેવુ છે કે કેન્સરના મરીઝને પ્રયોગ થવાવાળી કિમોયોથેરાપી લાંબા સમય સુધી લેવાથી તેનુ મોત થઇ શકે છે. જ્યારે કેટલાક પ્રાકૃતિક ઉપચાર એવા છે જેના પ્રયોગ થી ના ફકત દુખાવો પરંતુ કેન્સરથી પણ છુટકારો પામી શકાય છે.તેઓએ દ્રાક્ષ ના બીજ નું નામ લીધું છે.

ડો.હાર્ડીને પોતાની શોધમાં સ્પષ્ટ કર્યું છે કે દ્રાક્ષના બીજ નો લોહીના કેન્સર સહિત ઘણી બધી પ્રકારના કેન્સર પર પ્રભાવી થાય છે.દ્રાક્ષના બીજના અર્કમાં સીએનકે પ્રોટીન હોય છે. તેના કોઈ સાઈડ ઈફેક્ટ નથી. તે કેન્સર કોશિકાઓને 76 ટકા સુધી ઝડપથી નિષ્પ્રભાવી કરી શકે છે એટલે કે તેની સંતુલિત માત્રા ના નિયમિત પ્રયોગથી માત્ર બે દિવસમાં કેન્સરને સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.