મહેલથી ઓછું નથી લોકપ્રિય ગાયિકા ગીતા રબારીનું નવું ઘર- જુઓ તસ્વીરો

Published on: 7:40 pm, Wed, 28 July 21

હાલમાં જ ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા ગીતા રબારીએ નવુ ઘર ખરીદ્યું છે.

Screenshot 2021 07 28 19.21.28 min - Trishul News Gujarati Breaking News trishul news, ગુજરાત

કોઈ મહેલથી તેમનુ નવુ ઘર ઓછું નથી લાગતુ.

Screenshot 2021 07 28 19.20.58 min - Trishul News Gujarati Breaking News trishul news, ગુજરાત

હાલ પોતાના આ આલિશાન બંગલામાં ગીતા રબારી અને તેમના પતિ શિફ્ટ થઈ ગયા છે.

Screenshot 2021 07 28 19.20.45 min - Trishul News Gujarati Breaking News trishul news, ગુજરાત

તેમણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ત્યાર બાદ આ તસવીરો લોકોને ખુબ જ પસંદ આવી હતી.

Screenshot 2021 07 28 19.21.17 min - Trishul News Gujarati Breaking News trishul news, ગુજરાત

તસવીરોમાં ગીતા રબારી પતિ પૃથ્વી રબારી સાથે નવા ઘરના મંદિરમાં પૂજા કરતા નજરે ચઢે છે. પૂજા ઘરમાં તેમણે લિમ્બોજ માતાજી અને ભગવાન દ્વારકાધીશની મૂર્તિઓ સ્થાપિત કરી છે. તસવીરોમાં કપલની નવુ ઘર ખરીદવાની ખુશી તેના ચહેરા પર જોવા મળી રહી છે. તેમના નવા ઘરની ખાસ વાત એ છે કે તેમાં જૂની પરંપરા જોવા મળી રહી છે. તેમના ઘરના દરેક ખૂણેથી કચ્છની મહેંક આવતી હોય તેવી સજાવટ કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.