કાકો તેના ભત્રીજાની પત્ની સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો. અને ભૂલથી દરવાજો ખુલ્લો હતો. જાણો પછી જે થયું તે…

Sponsors Ads

આજ કાલ આવાવાળા અપરાધોમાં સૌથી વધુ આશ્ચર્ય પમાડે એવી ઘટના હાલમાં જ સામે આવી છે. આ ઘટના રામગઢમાં બની છે. આ ઘટના દ્વારા પરિવારના દરેક લોકો શરમજનક બની ગયા છે.જા હા,મળેલી જાણકારી પ્રમાણે, એક કાકા સસરા પોતાના ભત્રીજાના પત્ની સાથે રૂમમાં રંગરેલીયા મનાવી રહ્યા હતા. પરંતુ તે સમયે પરિવારના લોકોને જાણ થતાં લોકોએ રંગેહાથ બંનેને પકડયા હતા.

Sponsors Ads

આ સમગ્ર ઘટના ની જાણ રામગઢ જિલ્લાના ગોલા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. મળેલી જાણકારી મુજબ, બંને ને લોકોએ રંગેહાથ પકડયા પછી બંનેને દોરડા વડે બાંધી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી મંદિરમાં લઈ જયને થાંભલા સાથે બાંધવામાં આવ્યા અને લોકોએ ખૂબ જ ખરાબ રીતે બંનેને મારીયા પણ હતા.


Loading...

લોકો દ્વારા જ્યારે બંનેને મારવામાં આવી રહ્યા હતા તે સમયે બંને ખુબ જ મોટેથી અવાજ કરી રહ્યા હતા અને સાથે રોતા પણ હતા. તે સમયે કોઈ પણ વ્યક્તિ દ્વારા તેને છોડાવવાની કોશિશ કરવામાં આવી નહીં પરંતુ દરેક લોકો તે બંનેને ખૂબ જ સારી રીતે મારી રહ્યા હતા. તે સમયે ત્યાં હાજર કોઈ વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યાર પછી પોલીસે જ બંનેને લોકો પાસેથી છોડાવ્યા હતા.

Sponsors Ads

સમગ્ર ઘટના દરમિયાન મળેલ જાણકારી અનુસાર, પોલીસના ઘટના સ્થળ પર પહોંચ્યા પછી બંનેને ગોલા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. અને પોલીસ સ્ટેશનમાં બંનેને ઉપર ખૂબ જ કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ગોલા પોલીસ સ્ટેશન માં પોલીસ સંજય કુમાર દ્વારા જણાવ્યું કે, આ એક પરિવાર ની ઘટના છે. પરંતુ બંને ને રંગેહાથ લોકોએ પકડ્યા છે. જેના કારણે બંને ઉપર કાર્યવાહી કરવામાં આવશે.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...