નૌસેનાએ રંગીન રીતે આપી કોરોના કર્મવિરોઓને સલામી, જુઓ તસવીરો

ધરતી, આકાશ કે જળ જ્યાં પણ દુશ્મન આપણા દેશની સીમાને પાર કરવાની કોશિશ કરે છે ત્યાં આપણી આર્મી, એરફોર્સ અને નેવિ ના ઝાંબજ 24 કલાક…

ધરતી, આકાશ કે જળ જ્યાં પણ દુશ્મન આપણા દેશની સીમાને પાર કરવાની કોશિશ કરે છે ત્યાં આપણી આર્મી, એરફોર્સ અને નેવિ ના ઝાંબજ 24 કલાક તેમને જવાબ આપવા માટે તૈયાર હોય છે.પરંતુ દેશમાં આ સમયે પોતાના એવા દુશ્મનો સંકટ છવાયેલો છે તેનાથી આપણા ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ તેમજ પોલીસ જંગ લડી રહ્યા છે.આ વાયરસ જેવો દુશ્મન છે જે દેખાતો નથી તેમ છતાં આપણા દેશના કોરોના કર્મવીર મજબૂતીથી દિવસ-રાત તેની સામે લડી રહ્યા છે.

આ ક્રમમાં આર્મી અને એરફોર્સની બાદ જળ સેનાએ પણ પોતાના અલગ અંદાજમાં કોરોના કમાન્ડોઝને સલામી આપી છે. તીરૂવન્તપુરમ ભારતીય તટરક્ષક દળે પોતાના જહાજોને રોશન કરી સમુદ્રને જગમગાવી દીધો.

આ મહામારી વિરૂદ્ધ લડાઈમાં ફ્રન્ટલાઈન યોજનાઓના સન્માનમાં ઇન્ડિયા સેલ્યુટ કોરોનાવાયરસ અભિયાન અંતર્ગત તીરુવન્તમ્પુરમના કોલમમાં દક્ષિણ નૌસેના કમાનના જહાજોએ સાગરને રોશનીથી ઝગમગતો કરી દીધો.

ભારતીય નૌસેનાના જવાનો કોરોના યોધ્ધાના સન્માનમાં જહાજ પર સારામાં સારી આતીશબાજી કરી તેણે સમુદ્રની સાથે-સાથે ત્યાંનું આકાશ પણ રોશન કર્યું.

તામિલનાડુમાં 9 સેનાએ આઈએનએસ સહ્યાદ્રી અને આઈએનએસ કમોર્તા એ ચેન્નાઈના કોરોના યોધ્ધા સન્માનમાં રોશનીથી ઝગમગતું કર્યું.

જણાવી દઈએ કે દેશની ત્રણેય સેનાઓએ પોતપોતાની રીતે કોરોના યોદ્ધાઓ ને સલામી આપી.જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્ર લઈને બંગાળની ખાડી સુધી ભુદલ સેના, વાયુ સેના અને નોસેનાના જવાનોએ સ્વાસ્થ્ય કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *