ભાવિ ભાભીનું ભરાવદાર ફિગર જોઈ બગડી દિયરની નિયત, ભાભીને અશ્લીલ વિડીયો બતાવીને કહ્યું- મારી સાથે પણ આવું કરો, નહીતર…

Published on Trishul News at 10:38 AM, Mon, 27 March 2023

Last modified on March 27th, 2023 at 10:41 AM

જો વાત કરવામાં આવે તો સમાજમાં ઘણીવાર એવા કિસ્સાઓ પણ બનવા પામતા હોય છે જે સંબંધોને લાંચ્છન લગાડે છે. પરંતુ ઘણાં કિસ્સાઓમાં તમે ઠરકી બનેવી અને જેઠની વિચિત્ર હરકતો વિશે સાંભળ્યું હશે. પણ અહીં તો જીજૂ અને જેઠ ને પણ પાછળ છોડી દે એવો જ છે આ દિયર! તો આવો જ કિસ્સો હાલમાં સામે આવ્યો છે. જે દિયર-ભાભીના પવિત્ર સંબંધો પર કાળા ધબ્બા સમાન છે. ભાભી-ભાભી કરીને દિયર રોજ તેની સાથે મોજ કરતો રહ્યો અને આનંદ માણતો રહ્યો. જ્યારે તેમના મોટાભાઈના લગ્ન માટે છોકરી જોવા જવાનું હતુ ત્યારે દિયર પણ તેની જોડે ગયેલો હતો. ભાવિ ભાભીનું ફિગર જોઈને દિયર ત્યારથી જ તેના પર ફિદા થઈ ગયો હતો અને પછી તો ભાઈના લગ્ન થયા અને ભાભી ઘરે આવી. રોજ ભાભીને જોઈ જોઈને દિયરના મનમાં વિચિત્ર પ્રકારના વિચારો આવવા લાગ્યાં હતા.

ક્યારેક કચરો કાઢતી વખતે તો ક્યારેક કામ કરતા સમયે ભાભી થોડા પણ આઘા પાછા થાય તો દિયર તેમના ફિગરને જોવાનો એક પણ મોકો ચુકતો નહીં. જેને જોઇને ધીરે ધીરે દિયરની લાલસા વધવા લાગી હતી. તે કોઈને કોઈ બહાને ભાભીને અડવાની કોશિશ કરતો હતો. જોકે, ભાભીના ધ્યાને આ વાત આવી ન હતી અને પછી તો દિયરે હદ કરી નાંખી. ઘરમાં કોઈ ના હોય ત્યારે જો ભાભી ન્હાવા ગયા હોય તો દિયર છૂપી રીતે તેમનો વિડીયો ઉતારતો અને જોતો. એના પછી તો એણે પોતાના ભાઈ-ભાભીનો પ્રાઈવેટ વિડીયો ઉતારી લીધો અને મોબાઈલમાં સેવ કરી લીધો. પછી તો મોકો જોઈને તેણે પોતાના ભાભીને આ વિડીયો બતાવ્યો. ભાભી તો દિયરની આ હરકત જોઈને ચોંકી ઉઠી હતી.

મહત્વનું છે કે, દિયરે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરીને ભાભીને કહી દીધું કે, જો તમે મારી વાત નહીં માનો તો હું તમારો વિડીયો વાયરલ કરી દઈશ. ભાભીએ તેને પૂછતા કહ્યું કે, તમારે શું જોઈએ છે ત્યારે દિયરે ભાભીને પોતાની બાજુ ખેંચીને કહ્યું હતું કે, તમે જે ભાઈ સાથે કરો છો એ બધું જ મારી સાથે કરો અને મારી ઈચ્છા પુરી કરો. પછી તો ભાઈ-ભાભીનો પ્રાઈવેટ વિડિયો બનાવીને ભાભીને બ્લેકમેલ કરવાનો આ સિલસિલો ખુબ લાંબા સમય સુધી ચાલ્યો. જ્યારે પણ ભાઈ ઘરે ના હોય અને દિયરની ઈચ્છા થાય ત્યારે ભાભીને બોલાવીને પોતાની મનમાની ચલાવતો હતો.

મોબાઈલમાં ઉતારી લીધેલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપી એક મહિના સુધી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. માત્ર એટલું જ નહીં દિયરે પોતાની ભાભીને એક દિવસ કોલ્ડડ્રિક્સમાં ડ્ગ્સ પીવડાવાની તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને તેનો વિડીયો પણ મોબાઈલમાં ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વિડીયો ભાઈને બતાવીને બદનામ કરવાની અને વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મહિલાની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના લગભગ એક મહિના પહેલા બનવા પામી હતી. મહિલાને તેના દિયરે ઠંડા પીણામાં ભેળવીને ડ્રગ્સ પીવડાવી દીધું હતું. પીડિતા જ્યારે બેભાન હતી ત્યારે દિયરે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વાંધાજનક હાલતમાં મહિલાનો વિડીયો રેકોર્ડ કર્યો હતો અને આ વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. ઈન્સ્પેક્ટરના કહેવા અનુસાર, તેમણે કહ્યું કે મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપોની સચોટ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "ભાવિ ભાભીનું ભરાવદાર ફિગર જોઈ બગડી દિયરની નિયત, ભાભીને અશ્લીલ વિડીયો બતાવીને કહ્યું- મારી સાથે પણ આવું કરો, નહીતર…"

Leave a comment

Your email address will not be published.


*