રોજ સવારે જાગીને ખાઓ માત્ર 50 ગ્રામ ચણા, 7 દિવસમાં જ થશે આ ચમત્કારી ફાયદા, જાણો વધુ

દરરોજ શેકેલા ચણા ખાવાથી તમારા શરીરને તેનો અનેક રીતે ફાયદો થાય છે. તે પૌષ્ટિક હોય છે અને પેટની કબજિયાત દૂર કરે છે. તમને જણાવી દઇએ…

દરરોજ શેકેલા ચણા ખાવાથી તમારા શરીરને તેનો અનેક રીતે ફાયદો થાય છે. તે પૌષ્ટિક હોય છે અને પેટની કબજિયાત દૂર કરે છે. તમને જણાવી દઇએ કે, બજારમાં ફોતરાવાળા અને ફોતરા વગરના ચણા મળે છે. પ્રયત્ન કરો કે ફોતરા વગરના ચણા જ તમે ખાઓ. ચણાના ફોતરા પણ સ્વાસ્થ્ય માટે સારા હોય છે.

શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન મોટા પ્રમાણમાં મળી રહે છે. શેકેલા ચણા ખાવાના ફાયદા વિશે વાંચી તેમને મનમાં એવો પણ સવાલ આવતો હશે કે, એક સ્વસ્થ વ્યક્તિને દરરોજના કેટલા ચણા ખાવા જોઇએ. આ વિષય પર વસંત કુંજ સ્થિત ઇન્ડિયન સ્પાઇનલ ઈજા સેન્ટની સીનિયર ડાયેટિશિયન ડૉ. હિમાંશી શર્માએ જણાવ્યું છે કે, એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજના 50થી 60 ગ્રામ ચણાનું સેવન કરવું જોઇએ. તે તેના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદો પહોંચાડે છે.

 રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

દરરોજ નાસ્તામાં અથવા બપોરે જમ્યા પહેલા 50 ગ્રામ શેકેલા ચાણા જો તમે ખાઓ છો તો તેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયા છે. રોગ પ્રતિકારક શક્તિ વધવાથી તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો, સાથે જ તેનાથી હમેશાં ઋતુ બદલાવવા પર થતી શારીરિક મુશ્કેલીઓ પણ નથી થતી.

સ્થુળતા ઘટાડો થશે.

જો તમે અથવા તમારા પરિવારમાં કોઇ સ્થુળતાની બીમારીથી પીડાતા હોય તો તેમના માટે શેકેલા ચણા ખુબજ ફાયદાકારક રહશે. દરરોજ શેકેલા ચણા ખાવાથી સ્થુળતાની સમસ્યાથી રાહત મળે છે. તેનું સેવન શરીરથી વધારે ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.

પેશાબ સંબંધીથી મળશે છૂટકારો

શેકેલા ચણાનું સેવન કરવાથી પેશાબથી સંબંધિત બીમારીઓથી છૂટકારો મળી શકે છે. જેમને વારંવાર પેશાબ લાગવાની સમસ્યા હોય તેમણે દરરોજ ગોળની સાથે ચણાનું સેવન કરવું જોઇએ. તમે જોશો તેનાથી થોડા જ દિવસોમાં તમને આરામ મળવા લાગશે.

નપુંસકતા દૂર કરો
શેકેલા ચણા સાથે દૂધનું સેવન કરવાથી સ્પર્મની પાતળાપણું દૂર થાય છે અને વીર્ય જાડુ થયા છે. જો કોઇ પુરૂષનું વીર્ય પાતળું હોય તો ચણા ખાવાથી રાહત મળશે. શેકેલા ચણાને મધ સાથે ખાવાથી નપુંસકતા દૂર થઇ જાય છે અને પુરૂષત્વમાં વૃદ્ધિ થયા છે. શેકેલા ચણા ખાવાથી રક્તપિત્તનો રોગ પણ દૂર થયા છે.

કબજિયાત માંથી કાયમ માટે થશે છુટકારો

જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે, તેમને દરરોજ ચણા ખાવવાથી ઘણી રાહત મળે છે. કબજિયાત શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બને છે. કબજિયાત થવા પર તમે દિવસભર આળસ અનુભવ કરો છો અને પરેશાન રહો છો.

પાચન શક્તિમાં પણ ખુબ વધારો કરે છે.

ચણા પાચન શક્તિને સંતુલિત અને બ્રેઇન પાવરને પણ વધારે છે. ચણાથી લોહી સાફ થયા છે જેનાથી સ્કીનમાં ચમક આવે છે. ચણામાં ફોસ્ફરસ હોય છે જે હીમોગ્લોબિનનું લેવલ વધારે છે અને કિડનીમાંથી એકસ્ટ્રા સોલ્ટને દૂર કરે છે.

ડાયાબિટીઝ માટે પણ ખુબ ફાયદાકારક છે.

શેકેલા ચણા ખાવાથી ડાયાબિટીઝના રોગમાં પણ લાભ મળે છે. શેકેલા ચણા ગ્લૂકોઝના પ્રમાણને ઓછુ કરે છે જેનાથી ડાયબિટીઝનો રોજ કંટ્રોલમાં રહે છે. ડાયબિટીઝ રોગીઓને પ્રતિદિવસ શેકેલા ચણા ખાવવાથી બ્લડ સુગરનું લેવલ ઓછું થયા છે. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા શેકેલા ચણા સાથે દૂધનું સેવન કરવાથી શ્વાસ નળીના અનેક રોગો દૂર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *