બીગબોસમાં આવી તેના નવા BF માટે ફીયાન્સને છોડી દેનારી આ યુવતી બાળપણમાં દેખાતી હતી આવી ઢીંગલી

ફોટોમાં હિમાંશી સફેદ રંગનુ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. તસવીરમાં તે ડોલથી ઓછી દેખાતી ન હતી. રેડ લિપસ્ટિક લગાવેલી હિમાંશી એકદમ ક્યૂટ લાગી રહી…

ફોટોમાં હિમાંશી સફેદ રંગનુ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. તસવીરમાં તે ડોલથી ઓછી દેખાતી ન હતી. રેડ લિપસ્ટિક લગાવેલી હિમાંશી એકદમ ક્યૂટ લાગી રહી છે. તેના ફોલોઅર્સને હિમાંશીની આ તસવીર ખૂબ પસંદ આવી રહી છે.

બિગ બોસ 13 થી હિમાંશી ખુરાના ઘણી ચર્ચામાં આવી છે.હિમાંશી ખુરાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે આ દિવસોમાં કંઈક ને કંઈક શેર કરતી રહે છે. હિમાંશી ખુરાનાએ તેના બાળપણની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટો જોતજોતા માં વાયરલ થઈ ગયો છે.

હિમાંશીએ બાળપણનો ફોટો શેર કર્યો છે

હિમાંશી ખુરાનાએ બિગ બોસ 13 માં વાઇલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લીધી હતી. શો માં અસીમ રિયાઝ સાથેની તેની કેમિસ્ટ્રી પણ દર્શકોને પસંદ આવી હતી. બિગબોસમાં બંને એક બીજાનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. જયારે હિમાંશી ઘરે આવી ત્યારે તેની સગાઈ થઈ હતી. પરંતુ  હિમાંશીએ બિગ બોસના ઘરની બહાર નીકળીને તેની સગાઈ તોડી નાખી હતી. આ પછી હિમાંશી ખુરાના ફરી એકવાર બિગ બોસના ઘરમાં પ્રવેશી હતી અને આસિમ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અત્યારે બંને સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *