આવતી કાલે પૂરું થશે’ મૃત્યુ પંચક’ – ત્યાં સુધી ભૂલથી પણ નહિ કરતા આ ભૂલ નહિતર…

આપણે સૌં કોઈ જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં પંચાગ, શુભ મુહરત અને ધર્મમાં ખુબજ માનીએ છીએ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પેહલા આપણે…

આપણે સૌં કોઈ જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં પંચાગ, શુભ મુહરત અને ધર્મમાં ખુબજ માનીએ છીએ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પેહલા આપણે સૌં ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ. ખુબજ ઓછા એવા લોકો હશે કે જે લોકો પંચક અને પંચાગ વિષે નહિ જાણતા હોય. જ્યોતિષીય ગણતરી મુજબ, જ્યારે ચંદ્ર ધનિષ્ટ નક્ષત્ર અને શતભિષા નક્ષત્ર, ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર, રેવતી નક્ષત્ર અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રના ત્રીજા તબક્કામાં ભ્રમણ કરે છે, ત્યારે આ સમયગાળો પંચક કહેવાય છે.

હિન્દુ ધર્મમાં પંચકને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષના મતે દર મહિને એવા પાંચ દિવસ હોય છે જેમાં કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ. કેટલાક પંચક અત્યંત અશુભ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર દરેક મહિનામાં 5 દિવસ એવા હોય છે જેમાં કોઈ શુભ કાર્યો નથી થતા. શનિવારથી શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કહેવાય છે. મૃત્યુ પંચક ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

હિંદુ ધર્મમાં માનવામાં આવતા મુજબ આ સમયગાળામાં કોઈપણ શુભ કે અશુભ કાર્ય કરવાથી અશુભ ફળ મળે છે. હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા વિદ્વાનો પહેલા પંચકનો વિચાર કરે છે. તે પછી શુભ કાર્ય અનુસાર શુભ તિથિ નક્કી કરો. અને ત્યારબાદ આપણે ભગવાનની પ્રાર્થના કરીને શરૂઆત કરવામાં આવે છે. અને હિંદુ ધર્મની માન્યતા મુજબ શુભ કાર્યની શરૂઆત શુભ મુહરત થી કરવામાં આવે તો ભગવાન નક્કી મદદ કરે છે.

જ્યોતિષીય ગણતરી મુજબ, જ્યારે ચંદ્ર ધનિષ્ટ નક્ષત્ર અને શતભિષા નક્ષત્ર, ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર, રેવતી નક્ષત્ર અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રના ત્રીજા તબક્કામાં ભ્રમણ કરે છે, ત્યારે આ સમયગાળો પંચક કહેવાય છે. પંચક કુલ 5 દિવસનો છે. ઉપરાંત, જ્યારે ચંદ્ર કુંભ અથવા મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પંચક શરૂ થાય છે.

અષાઢ માસનો પંચક વિશેષ માનવામાં આવે છે. બુધવાર, 15 જૂન 2022 થી અષાઢ માસનો પ્રારંભ થયો છે. પંચાંગ અનુસાર, પંચક 18 જૂન 2022, શનિવારથી સાંજે 6.43 વાગ્યે શરૂ થઈ રહ્યું છે અને 23 જૂન 2022, ગુરુવારે સમાપ્ત થશે. પંચક 23 જૂને સવારે 6.14 કલાકે પૂર્ણ થશે. આ દરમિયાન કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

માન્યતા અનુસાર પંચકના નામ અને તેનું મહત્વ અઠવાડિયાના સાત દિવસો પર આધારિત છે. દરરોજ આવતા પંચો જુદા જુદા નામે ઓળખાય છે. આ વખતે પંચક શનિવારથી શરૂ થઈ રહ્યું છે, આ મૃત્યુ પંચક કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *