ચા પ્રેમીઓ માટે ખુશીના સમાચાર: ચા માં નાખો આ ખાસ વસ્તુ, કોરોના નજીક પણ નહિ આવે અને થશે આવા ફાયદા

હાલ સમગ્ર વિશ્વ કોરોનાથી લડી રહ્યું છે. દુખની વાત તો એ છે કે કોરોનાને રોકવા માટે દુનિયા પાસે કોઈ ઈલાજ અથવા દવા નથી. આ જ…

હાલ સમગ્ર વિશ્વ કોરોનાથી લડી રહ્યું છે. દુખની વાત તો એ છે કે કોરોનાને રોકવા માટે દુનિયા પાસે કોઈ ઈલાજ અથવા દવા નથી. આ જ કારણે આજે વિશ્વમાં હજારો લોકોના મોત થઇ ચુક્યા છે. અને આજે પણ લાખો લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે. દુનિયાના ઘણા દેશોની ખુબ ગંભીર હાલત છે પણ આવી ગંભીર હાલત ભારતમાં ના થાય એ માટે પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન આપી દીધું છે અને લોકોને ઘરમાં રહેવા કહ્યું છે.

હવે આવા સમયમાં દરેક લોકો કોરોનાથી લડી રહ્યા છે. તો અહિયાં કોરોનાની કોઈ દવા અથવા રસીતો નથી આવી પણ આ વસ્તુ કરવાથી તમને કોરોના ના થવાની શક્યતા પુરેપુરી છે. ચા એક એવું વ્યસન છે કે ઘરમાં એકથી બે લોકોને તો હશે છે. લોકોને ખાવા ના મળે તો ચેન પડે પણ જો ચા ના મળે તો એક પણ સેકેંડ ચેન પડે નહિ. હવે આવી પરીસ્થીતીમાં પણ આપણે તેનો ફાયદો ઉઠાવી કોરોના સામે લડી શકીએ છીએ.

તમે અત્યાર સુધીમાં ઇલાયચી, આદુ અને મસાલા ચાની ચુસ્કી તો ઘણી વખત લીધી હશે. પરંતુ શું તમે કોઈ દિવસ અજમા વાળી ચાનો સ્વાદ લીધો છે? ખાસ કરીને શિયાળામાં ઠંડી ઉડાવવા લોકો અજમા વાળી ચા પીએ છે જેથી ઠંડી દૂર થાય છે અને શરદી જેવી સમસ્યા પણ થતી નથી પરંતુ હાલ કોરાના મહામારી વચ્ચે ઘણા લોકો શરદીને દૂર કરવા અનેક ઉકાળા બનાવીને પીએ છે તો આજે અમે તમારા માટે અજમાની ચાની રેસીપિ લઇને આવ્યા છીએ. તો આવો તમને જણાવીએ કે સારામાં સારી અજમા વાળી ચા કેવી રીતે બનાવી શકાય?

સૌથી પહેલા મીડિયમ આંચ પર પાત્રમાં પાણી ઉકાળવા માટે રાખી લો. પાણીમાં એક ઉભરો આવે એટલે ચા પત્તી, અજમો અને ખમણેલું આદુ ઉમેરી એક મિનિટ સુધી ઉકાળી લો. પાણીનો રંગ ડાર્ક થાય એટલે તેમા દૂધ અને ખાંડ ઉમેરીને ફરીથી ઉકળવા દો. હવે તેને 2-3 મિનિટ સુધી ઉકળવા દો અને બાદમાં ગેસ બંધ કરીને ચાને કપમાં ગાળી લો.અને ત્યારબાદ તમે અજમાવાળી ચા નો આનદ લઇ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *