દારૂ પીને આવેલો પતિ બન્યો હેવાન, બાંધીયા પત્નીના હાથ-પગ અને પછી કર્યા આ કાંડ

કેટલાક વાતો એવી હોઈ છે કે, જેના પર વિશ્વાસ કરવો અશક્ય છે. મોટે ભાગે આવી વાતો સંબંધોને શરમજનક કરતી હોય છે, જે જાણીને દરેકનું માથું…

કેટલાક વાતો એવી હોઈ છે કે, જેના પર વિશ્વાસ કરવો અશક્ય છે. મોટે ભાગે આવી વાતો સંબંધોને શરમજનક કરતી હોય છે, જે જાણીને દરેકનું માથું શરમથી ઝૂકી જાય છે. આવા જ એક સમાચાર ઝારખંડના નવાડા જિલ્લામાંથી બહાર આવ્યા છે.

જિલ્લાના વરીસલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના વરનામા ગામે એક દારૂડિયાએ તેની પત્નીને પલંગ સાથે બાંધી તેને માર માર્યો હતો. તેના હાથ અને પગને છરી વડે કાપવામાં આવ્યા હતા અને તે ખરાબ રીતે ઘવાઈ હતી. આ ઘટના સોમવારની છે. આ સંદર્ભે પીડિતાએ વરીસલીગંજ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે જેથી તેના પતિ, સાસુ અને અન્ય એક મહિલા સામે કાર્યવાહી કરવામાં આવે.

ઇજાગ્રસ્ત મહિલાના પતિનું નામ કેતન છે.તે હંમેશાં નશો કરીને આવ્યા બાદ તેની પત્નીને માર મારે છે. મહિલાનું નામ ગુડિયા દેવી છે. તે મંગળવારે સવારે ઘાયલ હાલતમાં બાળકો સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અહીં તેણે તેના પતિ, સાસુ લાલમુ દેવી અને પડોશી મહિલા જયંતી દેવી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *